સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ક્લાર્કની ખાલી જગ્યાઓ પર શાળા સહાયકોની ભરતી કરાશે
માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને નિર્ણય લાગુ પડશે 250થી વધુ વિદ્યાર્થી ધરાવતી શાળાઓમાં શાળા સહાયક મુકાશે શિક્ષણ વિભાગ એજન્સી મારફત કોન્ટ્રાકટ પદ્ધતિથી ભરતી કરશે ગાંધીનગરઃ ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાં કારકૂનોની જગ્યાઓ ખાલી હોવાથી શાળા સંચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. અને કારકૂનોની ત્વરિત ભરતી કરવાની ઘણા સમયથી માગ કરવામાં આવી રહી […]