ગાંધીનગરમાં સરકારી જમીનો પરના દબાણો દુર કરાશે, 1150 ઝૂપડાવાસીઓને સુચના અપાઈ
GMC, પાટનગર યોજના ભવન અને વન વિભાગ દ્વારા સંયુક્ત ઝૂંબેશ હાથ ધરાશે ઝૂંપડાવાસીઓને બે દિવસનો સમય અપાયો સૌથી વધુ દબાણો સેક્ટર-6માં કરાયેલા છે ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં સરકારી જમીનો પર વર્ષોથી દબાણો ખડકાયેલા છે. સરકારી જમીનો પરના દબાણો દૂર કરવા માટે મ્યુનિ.કોર્પોરેશન. પાટનગર યોજના ભવન તેમજ વન વિભાગ દ્વારા સંયુક્તરીતે ઝૂંબેશ હાથ દરવામાં આવશે. જે વિસ્તારોમાં […]