1. Home
  2. Tag "grammy awards"

‘ગ્રેમી એવોર્ડ્સ 2023 ‘ – બેંગલુરુના રિકી કેજ આ પુરસ્કારથી ત્રીજી વખત સન્માનિત

ગ્રેમી એવોર્ડમાં ભારકતનું નામ ઝળક્યું રિકી ક્રેઝ આ અવોર્ડથી સમ્માનિત કરાયા મુંબઈઃ- ગ્રેમી અવોર્ડ જે મ્યૂઝિક ક્ષેત્રમાં ખાસ એવોર્ડ છે ત્યારે આ  વર્ષ 2023ના  ગ્રેમી એવોર્ડ્સમાં ફરી એકવાર ભારતનું નામ રોશન થયું છે. બેંગલુરુ સ્થિત સંગીતકાર રિકી કેજને આ એવોર્ડથી સમ્માનિત કરાયા છએ ઉલ્લેખનીય છે કે આ  ત્રીજો ગ્રેમી એવોર્ડ તેમણે જીત્યો છે. જાણીતા મ્યૂઝિક […]

પીએમ મોદીએ ફાલ્ગુની શાહને ગ્રેમીસ ખાતે શ્રેષ્ઠ ચિલ્ડ્રન મ્યુઝિક આલ્બમ માટે એવોર્ડ જીતવા બદલ શુભકામનાઓ પાઠવી

Grammy Awardsમાં ભારતની ફાલ્ગુની શાહને મળ્યો એવોર્ડ શ્રેષ્ઠ ચિલ્ડ્રન મ્યુઝિક આલ્બમ કેટેગરીમાં ગ્રેમી એવોર્ડથી સન્માનિત વડાપ્રધાન મોદીએ એવોર્ડ જીતવા બદલ અભિનંદન પાઠવ્યા દિલ્હી : મ્યુઝીક ઈન્ડસ્ટ્રી માટે સૌથી મોટો એવોર્ડ ગ્રેમી એવોર્ડ માનવામાં આવે છે. લાસ વેગાસના MGM ગ્રાન્ડ ગાર્ડન એરેના ખાતે આ એવોર્ડ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું છે.આ એવોર્ડ ભારત માટે પણ ખૂબ જ ખાસ […]

ગ્રેમી અવોર્ડ વચ્ચે સર્જાય ભાવૂક પરિસ્થિતિ – એવોર્ડ સમારોહના આયોજનમાં રાષ્ટ્રપતિ ઝેલેન્સકીનો વીડિયો સંદેશ ચલાવાયો – મદદની કરી અપીલ

ગ્રેમી એવોર્ડ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિની અપીલ લોકોને સપોર્ટ કરવા જણાવ્યું એવોર્ડ વચ્ચે ઝેલેન્સ્કિનો વીડિયો ચલાવાયો દિલ્હીઃ-   છેલ્લા ઘણા સમયથી યુક્રેન રશિયા વચ્ચે તણાવની સ્થિતિ જોવા મળી રહી છે ,રશિયા દ્રારા યુક્રનમાં તબાહી મચાવામાં આવી છએ ત્યારે આવી સ્થિતિમાં આજરોજ સોમવારે ગ્રેમી એવોર્ડ્સ 2022નું આયોજન કરવામાં આવ્યું છે,જેમાં યુક્રેનની સ્થિતિના પડઘા પડ્યા છે. ગ્રેમી એવોર્ડનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code