નાણાકીય વર્ષ 2024-25માં વૃદ્ધિ દર 6.4 ટકા રહેવાનો અંદાજઃ NSO
નવી દિલ્હીઃ નેશનલ સ્ટેટિસ્ટિકલ કાર્યાલય (NSO) એ મંગળવારે ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન અર્થતંત્રના વિકાસ દરના તેના પ્રથમ આગોતરા અંદાજો જાહેર કર્યા હતા. NSO અનુસાર, નાણાકીય વર્ષ 2024-25માં વૃદ્ધિ દર 6.4 ટકા રહી શકે છે. NSO દ્વારા અનુમાનિત વૃદ્ધિ દર છેલ્લા નાણાકીય વર્ષના વિકાસ દર કરતાં ઘણો ઓછો છે. ગયા નાણાકીય વર્ષમાં દેશનો વિકાસ દર 8.2 […]