ગુજરાતે એપ્રિલ 2025માં રૂપિયા 14,970 કરોડનો વિક્રમી GST વસૂલ કર્યો
GST કલેક્શનમાં ગુજરાત અનેક મોટા રાજ્યો કરતા આગળ ગુજરાતે 13 ટકાના ગ્રોથ સાથે દમદાર પ્રદર્શન કર્યું વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની દિશામાં ગુજરાત અગ્રેસર ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કુશળ માર્ગદર્શન હેઠળ વિકાસના રોલ મોડલ તરીકે સમગ્ર વિશ્વમાં પોતાની વિશિષ્ટ ઓળખ ઊભી કરનાર ગુજરાતે એકવાર ફરીથી આર્થિક મોરચે પોતાની તાકાત દર્શાવી છે. નાણાં મંત્રાલય તરફથી જારી કરાયેલા […]