GSTની કરચોરીમાં ગુજરાત અવલ્લ નંબરે, 4 વર્ષમાં અમદાવાદમાં 971 કરોડની કરચોરી !
અમદાવાદઃ સરકાર ગમે તેટલા પ્રયાસો કરે કરચોરી અટકવાની નથી. હવે તો જીએસટીમાં પણ કેટલાક વેપારીઓ કિમીયો અપનાવીને કરચોરી કરી લેતા હાય છે. રાજ્યમાં જીએસટી 2017માં લાગુ થયો ત્યારથી અત્યાર સુધીમાં કરચોરીનો આંક રૂ. 3 હજાર કરોડને પાર થઇ ગયો છે. જેમાં સૌથી વધારે કરચોરી અમદાવાદ અને સુરતમાં થઇ હોવાનું જીએસટીના સૂત્રો કહી રહ્યા છે. કેન્દ્રને […]