ગુજરાત ATSએ ફરિદાબાદથી બે આંતકીને ઝડપી લીધા
ગુજરાત એટીએસ અને હરિયાણા એસટીએફનું સંયુક્ત ઓપરેશન આતંકીઓ પાસેથી હેન્ડ ગ્રેનેડનો જથ્થો પણ જપ્ત કરાયો હરિયાણામાં ગુનો નોંધી હાથ ધરી તપાસ અમદાવાદઃ ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્વોડ (એટીએસ) અને હરિયાણા સ્પેશ્યલ ટાસ્ક ફોર્સ (એસટીએફ) દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરીને ફરીદાબાદથી બે આતંકવાદીઓને દબોચી લેવામાં આવ્યાં છે. આ ઓપરેશન દરમિયાન બે આતંકવાદી પાસેથી હેન્ડ ગ્રેનેડનો જથ્થો પણ […]