1. Home
  2. Tag "Gujarat business news"

ભારત પાસે સ્કેલ, ટેકનોલોજી અને ટેલેન્ટનું અનોખું સંયોજન: નાણાં મંત્રી

ગાંધીનગર, 23 મે 2026: ગુજરાતના પાટનગર ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીને વૈશ્વિક સ્તરે અગ્રેસર અને આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પર્ધાત્મક નાણાકીય તેમજ વ્યાપારિક હબ તરીકે વધુ મજબૂત કરવા માટે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ ગઈ છે. કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણના અધ્યક્ષપદે યોજાયેલી આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં ગિફ્ટ સિટીની પ્રગતિ અને તેની વિકસતી આંતરરાષ્ટ્રીય […]

વાઇબ્રન્ટ અંતર્ગત કચ્છ-સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં રિજનલ કોન્ફરન્સ યોજાશે

ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) કચ્છ-સૌરાષ્ટ્ર અંતર્ગત 19 થી 21 ડિસેમ્બર 2025 દરમિયાન પાંચ જિલ્લાઓમાં કાર્યક્રમોનું આયોજન ગાંધીનગર, 18 ડિસેમ્બર 2025: Vibrant Regional conference  વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC) કચ્છ-સૌરાષ્ટ્ર અંતર્ગત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ઉદ્યોગ, રોકાણ અને રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવા જિલ્લાસ્તરીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત પોરબંદર, દેવભૂમિ દ્વારકા, ભાવનગર, બોટાદ અને સુરેન્દ્રનગર […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code