1. Home
  2. Tag "Gujarat Education Board"

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા 11મી માર્ચથી ધો.10 – 12ની પરીક્ષા 1634 કેન્દ્રો પરથી લેવાશે

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 11મી માર્ચથી શરૂ થતી ધોરણ 10 અને 12ની પરીક્ષાની તમામ આગોતરા તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. 1634 પરીક્ષા કેન્દ્રો પરથી ધો. 10 અને 12ની પરીક્ષા લેવામાં આવશે. જેમાં કેટલાક કેન્દ્રો સંવેદનશીલ હોવાથી આવા કેન્દ્રો પર વિશેષ તકેદારી રખાશે. પરીક્ષાના બીજા કે ત્રીજા દિવસથી મુલ્યાંકનની કામગીરી […]

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા આ વર્ષે ધોરણ 10 અને 12નું પરિણામ મહિનો વહેલું જાહેર થવાની શક્યતા

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આવતા મહિનાથી લેવાનારી ધારણ 10 અને 12ની પરીક્ષાની તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ઉપરાતં ધોરણ 10 અને 12ની ઉત્તરવહીઓનું મૂલ્યાંકન પણ નિર્ધારિત સમય પહેલા પૂર્ણ કરવાનું આયોજન કરાયું છે. એટલે કે પરીક્ષાના બીજા દિવસથી મૂલ્યાંકનની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. અને ધોરણ 10 અને 12નું […]

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડેને ધો.10 અને 12ની પરીક્ષા ફીમાં વધારાથી 3.45 કરોડની આવક થશે

ગાંધીનગરઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની આગામી માર્ચ-એપ્રિલમાં લેવાનારી પરીક્ષાની ફીમાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે પરીક્ષા ફીમાં કરાયેલા વધારાથી શિક્ષણ બોર્ડને રૂપિયા 3.45 કરોડની આવક થશે. જો કે વધતા જતી મોંઘવારીને કારણે પરીક્ષા ખર્ચમાં પણ વધારો થયો છે. તેના લીધે પરીક્ષાની ફીમાં વધારો કરવાની બોર્ડના સત્તાધિશોને ફરજ પડી […]

ગુજરાત શિક્ષણ બોર્ડે ધોરણ 10 અને 12ની પરીક્ષા ફીમાં કર્યો સરેરાશ 10 ટકાનો વધારો

અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા ફીમાં વધારો કર્યો છે. હાલ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના પરીક્ષા ફોર્મ ભરવાના શરૂ થઈ રહ્યા છે. ત્યારે જ 2024 માર્ચ-એપ્રિલમાં લેવાનારી બોર્ડની પરીક્ષાની ફીમાં વધારો જોહાર કરાયો છે.ગુજરાત શિક્ષણ બોર્ડની સામાન્ય સભા બાદ જાહેરાત કરવામાં આવી કે, 2024 માં લેવાનારી બોર્ડની […]

ગુજરાત શિક્ષણ બોર્ડઃ ધો-10ની પૂરક પરીક્ષાનું 26.65 ટકા પરિણામ જાહેર

અમદાવાદઃ ગુજરાતમાં થોડા દિવસો પહેલા લેવામાં આવેલી ધો-10ની પૂરક પરીક્ષાનું 26.65 ટકા પરિણામ જાહેર થયું હતું. બીજી તરફ હવે શિક્ષણ વિભાગે આગામી વર્ષે યોજનારી ધો-10 અને 12ની પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી છે. ધો-10ની પૂરક પરીક્ષામાં 40 હજારથી વધારે વિદ્યાર્થીઓ પાસ થયાં છે. પ્રાપ્ત માહિતી અનુસાર ધો-10ની માર્ચ 2024માં લેવાયેલી પરીક્ષાનું મે મહિનાનું 64.62 ટકા પરિણામ […]

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ધોરણ 10 અને 12ની પુરક પરીક્ષા લેવાશે

અમદાવાદ:  ગુજરત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષાનો આજે સોમવારથી પ્રારંભ થશે. જે તા. 14 જુલાઈ સુધીમાં જુદા જુદા વિષયોની પૂરક પરીક્ષા યોજાશે. ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં એક અથવા બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા […]

ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાયો

ગાંધીનગરઃ  ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ 2023માં લેવાયેલી ધોરણ 10 અને 12ની પરીક્ષામાં જે વિદ્યાર્થી એક કે બે વિષયમાં નાપાસ થયેલા હોય તેવા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા આગામી તા. 10મી જુલાઈથી લેવાનો નિર્ણય કરાયો છે, શિક્ષણ બોર્ડ દ્વારા પૂરક પરીક્ષાનું ટાઈમ ટેબલ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ […]

ચૂંટણીની આચારસંહિતા ગુજરાત શિક્ષણ બોર્ડને નડી, 64 અધિકારીઓ પ્રમોશન અટકી પડ્યાં

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ રાજ્યભરમાં આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. તેથી ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડને પણ ચૂંટણીની આચારસંહિતા નડી રહી છે. ગુજરાત શિક્ષણ બોર્ડમાં વર્ગ 1ના અધિકારીઓની 102 જગ્યા છે, જેમાં  64 જગ્યાઓ પ્રમોશનથી ભરવાની હતી. હાલ .ખાલી પડેલી જગ્યાનો વહિવટ ઈન્ચાર્જથી ચાલી રહ્યો છે. .વર્ગ-2ના અધિકારીઓને વર્ગ-1ના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code