ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ધોરણ 10 અને 12ની પુરક પરીક્ષા લેવાશે
અમદાવાદ: ગુજરત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષાનો આજે સોમવારથી પ્રારંભ થશે. જે તા. 14 જુલાઈ સુધીમાં જુદા જુદા વિષયોની પૂરક પરીક્ષા યોજાશે. ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં એક અથવા બે વિષયમાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા […]


