ગુજરાત સરકાર હવે નવી કારની ખરીદી ન કરીને આઉટસોર્સથી વાહનો ભાડે મેળવશે
ગાંધીનગરઃ ગુજરાત સરકારે હવે કરકસરના હેતુથી અધિકારીઓ માટે નવા વાહનોની ખરીદી નહીં કરીને હવે વાહનો આઉટસોર્સથી એટલે કે, કોન્ટ્રાક્ટથી સેવામાં લેવાનો નિર્ણય કર્યો છે. સરકારના સામાન્ય વહિવટ વિભાગે આ અંગેને પરિપત્ર પણ જારી કરી દીધો છે. જેમાં જે વાહનોનાના કિલોમીટર પુરા થઈ ગયા છે. અને વાહનો કંડમ બની ગયા છે. એવા વાહનો સામે નવા વાહનો […]


