ગુજરાત હાઈકોર્ટમાં થતી પિટિશનમાં હવે અરજદારની જ્ઞાતિ કે ધર્મનો ઉલ્લેખ કરી શકાશે નહીં
અમદાવાદઃ ગુરાત હાઈકોર્ટમાં કરાતી પિટિશનમાં અરજદારો દ્વારા જ્ઞાતિ કે ધર્મનો ઘણીવાર ઉલ્લેખ કરવામાં આવતો હતો. હવે પિટિશનમાં જ્ઞાતિ કે ધર્મનો ઉલ્લેખ કરી શકાશે નહીં. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા આ અંગે રજિસ્ટ્રીને પરિપત્ર કરીને સુચના આપવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલે કોર્ટમાં ફાઇલ થતી નવી પિટિશનો માટે અગત્યનો નિર્ણય લીધો છે. અને તાત્કાલિક […]


