કૂપોષણ મુક્ત રાષ્ટ્રના સંકલ્પને સાકાર કરવામાં ગુજરાત દેશમાં ચોથા ક્રમે
ગાંધીનગર, 5 મે 2026: Gujarat ranks fourth in the country in realizing the resolve of a malnutrition-free nation ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા ‘રાષ્ટ્રીય પોષણ અભિયાન’ને જનઆંદોલન બનાવી કુપોષણ મુક્ત રાષ્ટ્રના સંકલ્પને સાકાર કરવાની દિશામાં ગુજરાતે મક્કમ ડગલાં માંડ્યા છે. તાજેતરમાં તા. ૯ થી ૨૩ એપ્રિલ, ૨૦૨૬ દરમિયાન ઉજવાયેલા ૮મા ‘પોષણ પખવાડિયા’ અંતર્ગત મુખ્યમંત્રી […]


