1. Home
  2. Tag "gujarat"

દરિયાઈ માછલીના ઉત્પાદનમાં ગુજરાત દેશમાં પ્રથમ સ્થાને

ગાંધીનગર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બ્લૂ ઇકોનોમીને સતત પ્રોત્સાહન અને ગુજરાત સરકારની વિવિધ પ્રોત્સાહક નીતિઓના કારણે ગુજરાતમાં માછલીઓનું ઉત્પાદન સતત વધી રહ્યું છે અને માછીમારો દિવસે ને દિવસે સમૃદ્ધ થઇ રહ્યા છે. રાજ્યમાં આ બ્લૂ ઇકોનોમી તેમજ માછીમારોને વધુ પ્રોત્સાહિત કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર રાજ્યમાં રાષ્ટ્રીય મત્સ્ય ખેડૂત દિવસની ઉજવણી કરી […]

રાજ્યના 206 જળાશયમાં 47.51 ટકા પાણીનો સંગ્રહ, 26 ડેમ છલકાયાં

સૌરાષ્ટ્રના 141 પૈકી 18 ડેમ ભરાયાં કચ્છના 20 પૈકી 7 જળાશયો છલકાયાં 37 ડેમ 90 ટકા જેટલા ભરાયાં અમદાવાદઃ ગુજરાતમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે છેલ્લા કેટલાક દિવસથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે. રાજ્યમાં સતત વધી રહેલા વરસાદને પગલે જળાશયો અને નદીઓમાં નવા પાણીની સતત આવક થઈ રહી છે, રાજ્યના 206 ડેમ પૈકી 26 ડેમ છલકાયાં […]

રાજ્યમાં 4 કલાકમાં 92 તાલુકાઓમાં મેઘમહેર, લુણાવાડામાં 4 ઈંચ વરસાદ

અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, દરમિયાન હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે ચાર કલાકના સમયગાળામાં  92  તાલુકાઓમાં વરસાદ  નોંધાયો હતો. જેમાં  મહિસાગરના લુણાવાડામાં 4 ઇંચ,  મોડાસમાં, મહિસાગરના વિરપુરમાં 3 ઈંચ જેટલો વરસાદ થયો હતો. આ ઉપરાંત દાંતામાં 2.5 ઇંચ, ધનસુરા,  તલોદ,  પ્રાંતિજમાં 2 ઇંચ જેટલો વરસાદ થયો હતો. જ્યારે વીજાપુર, ઉંઝા, બાયડ, તાપીના ડોલવણ, સંતરામપુર,  […]

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તમામ બેઠકો પર ઉમેદવારો ઉતારશે

અમદાવાદઃ લોકસભાની ચૂંટણીને એક વર્ષ જેટલો સમય બાકી રહ્યો છે, ત્યારે ભાજપ સહિત તમામ પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે. ગુજરાતમાં લોકસભાની તમામ 26 બેઠકો પર આમ આદમી પાર્ટીએ ઉમેદવારો ઊભા રાખવાનો નિર્ણય કર્યો છે. જો કે ગુજરાતમાં ક્યારેય ત્રીજો પક્ષ સફળ થયો નથી. એટલે ગત વિધાનસભાની ચૂંટણીની જેમ આમ આદમી પાર્ટી કોંગ્રેસને જ નુકશાન […]

ગુજરાતમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, ઉ.ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ

અમદાવાદઃ ગુજરાત ઉપર હાલ બે વરસાદી સિસ્ટિમ સક્રિયા હોવાનું જાણવા મળે છે જેના પરિણામે રાજ્યમાં વરસાદી માહોલ સર્જાયો છે. દરમિયાન હવામાન વિભાગે આગામી બે દિવસ ભારેથી અતિભારે વરસાદી આગાહી કરવામાં આવી હતી. એટલું જ નહીં ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યાનું જાણવા મળે છે. સુત્રોના જણાવ્યા અનુસાર હવામાન વિભાગની પાંચ દિવસ વરસાદની […]

ગુજરાતઃ દરિયાઈ ધોવાણને અટકાવવા માટે અમેરિકાની ડિઝાઈન પ્રમાણે પ્રોટેક્શન વોલ બનશે

વલસાડમાં સાગરકાંઠે 1.5 કિમી લાંબી દિવાલ ઉભી થશે સ્થાનિકોને મળશે મોટી રાહત રાજ્યમાં પ્રથમવાર આ પદ્ધતિથી દિવાલનું નિર્માણ અમદાવાદઃ ગુજરાતના દરિયાકાંઠે આવેલા વલસાડ તાલુકાના નાની દાંતી-મોટી દાંતી ગામમાં જમીનને પહોંચતા દરિયાઈ ધોવાણને અટકાવવા માટે રાજ્ય સરકાર યોજના ઘડી રહી છે. રૂપિયા 33. 65 કરોડ ખર્ચે અમેરિકાની કંપનીની ડિઝાઇન આધારે સાગરકાંઠે 1.5 કિ.મી. લાંબી પ્રોટેકશન વોલ […]

ગુજરાતમાં સાર્વત્રિક વરસાદઃ સૌથી વધારે ધંધુકામાં પાંચ ઈંચ ધોધમાર વરસાદ

રાજ્યના 32 જિલ્લાના 32 તાલુકામાં મેઘમહેર પોરબંદર અને જામનગરમાં 4.5 ઈંચ વરસાદ જળાશયોમાં સતત નવા પાણીની આવક અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસુ જામ્યું છે અને વરસાદી માહોલ જામ્યો છે. દરમિયાન 24 કલાકમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો હતો. રાજ્યના 188 તાલુકામાં વરસાદ પડતા અનેક વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. ધંધુકામાં સૌથી વધારે પાંચ ઈંચ કરતા વધારે વરસાદ નોંધાયો હતો. […]

રાજ્યના 206 જળાશયમાં 39 ટકા પાણીનો સંગ્રહ, સરદાર સરોવર ડેમ 57 ટકા ભરાયો

અમદાવાદઃ ગુજરાતમાં લગભગ તમામ તાલુકાઓમાં શ્રીકાર વર્ષાને પરિણામે રાજ્યમાં કુલ 206 જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના 38.83 ટકા પાણીનાં જથ્થાનો સંગ્રહ થયો છે. ગત વર્ષે આ સમયે 37.35 ટકા સામે આ વર્ષે 45.49 ટકા જળાશયો ભરાયા છે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમ-જળાશયમાં કુલ સંગ્રહ શક્તિના 56.62 ટકા પાણીના જથ્થાનો સંગ્રહ થયો છે. જયારે ગુજરાતના 19 […]

ગુજરાતના દરિયાકિનારાનું સંરક્ષણ અને જાળવણી માટે 3006 હેક્ટરમાં મેન્ગ્રુવ્સનું વાવેતર કરાશે

અમદાવાદઃ દ્વારકા જિલ્લાના રૂક્ષ્મણી મંદિર ખાતે વન મહોત્સવ અઠવાડિયાની ઉજવણીના ભાગરૂપે હરિયાળી મહોત્સવ ૨૦૨૩ કાર્યક્રમનું આયોજન કેન્દ્રના પર્યાવરણ, વન, જલવાયુ પરિવર્તન અને શ્રમ રોજગાર વિભાગના મંત્રી ભુપેન્દ્ર યાદવના અધ્યક્ષ સ્થાને તેમજ  રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક વારસો, વન અને પર્યાવરણ અને કલાઈમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુભાઇ બેરાની વિશેષ ઉપસ્થિતમાં કરવામાં આવ્યું હતું. જેમાં રૂક્ષ્મણી મંદિર પાસે ઉપસ્થિત […]

ગુજરાતમાં વરસાદી માહોલ સર્જાયો, આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી

અમદાવાદઃ ગુજરાતમાં હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે ફરી એકવાર વરસાદી માહોલ સર્જાયો છે. દરમિયાન 24 કલાકમાં લગભગ 173 તાલુકામાં વરસાદ નોંધાયો છે. અમદાવાદ શહેરમાં આખી રાત ધીમીધારે વરસાદ વરસ્યો હતો. જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. દરમિયાન અમદાવાદ શહેરમાં લગભગ સાડા ચાર ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં સૌથી વધારે આણંદના ખંભાતમાં પાંચ ઈંચ જેટલો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code