ગુજરાતના 45 તાલુકામાં કમોસમી વરસાદ, કપરાડામાં 1.38 ઇંચ
ગાંધીનગરઃ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. માવઠું થતાં ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 45 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. રાજ્યના 45થી વધુ તાલુકામાં હળવાથી ભારે વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ વલસાડના કપરાડામાં 1.38 ઇંચ અને બનાસકાંઠાના અમીરગઢમાં 1.22 ઇંચ વરસાદ વરસ્યો […]


