1. Home
  2. Tag "Gujarati film"

શનિવારે મેવેંજર્સ ત્રાટકશે, રાજ્યના ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓનો મેળાવડો જામશે

NIMCJના વિદ્યાર્થીઓ દ્વારા મીડિયોત્સવ-૨૦૨૬નું આયોજન અમદાવાદ, 5 ફેબ્રુઆરી, 2026: The Mavengers નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઑફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નાલિઝમ (NIMCJ) દ્વારા મીડિયોત્સવ ૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું છે. ૭ ફેબ્રુઆરી, શનિવારના રોજ ગુજરાત યુનિવર્સિટીના ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી ઓડિટોરિયમ ખાતે આ કાર્યક્રમ યોજાશે. મેવેન્જર્સની થીમ સાથે મીડિયોત્સવની આ ત્રીજી સીઝનમાં ધોરણ ૧૨ તથા કોલેજના ૪૦૦થી વધુ વિદ્યાર્થીઓ અલગ-અલગ […]

55માં આંતરરાષ્ટ્રીય ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં મર્કટ બ્રોસ નિર્મિત ગુજરાતી ફિલ્મ “કારખાનું”ની પસંદગી

ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા આયોજિત 55મા આંતરરાષ્ટ્રીય ગોવા ફિલ્મ ફેસ્ટિવલમાં મર્કટ બ્રોસ નિર્મિત ગુજરાતી ફિલ્મ ‘કારખાનું ‘ સત્તાવાર રીતે પસંદગી પામી છે. ભારત સરકાર દ્વારા યોજાતા આ ખૂબ જ નામાંકિત ફિલ્મ ફેસ્ટિવલમાં લગભગ 3 વર્ષ બાદ કોઈ ગુજરાતી ફિલ્મની પસંદગી થઇ છે. એક ગુજરાતી તરીકે ગૌરવ થાય તેવી આ વાત છે. ઇન્ડિયામાં […]

ગુજરાતી ફિલ્મ “3 EKKA”નું ટ્રીઝર રિલીઝ થયું, 18મી ઓગસ્ટે થિયેટરમાં થશે રિલીઝ

સો જુગાડ કરીશું જુગાર માટે, દાવ પર બધું દોસ્તાર માટે! અમદાવાદઃ ગુજરાતી ફિલ્મ તીન ઈક્કાનું ટ્રીઝર રિલીઝ થયું છે, આનંદ પંડિત મોશન પિક્ચર્સ અને જેનોક ફિલ્મ્સ પ્રસ્તુત “3 EKKA”, 18મી ઓગસ્ટ, 2023ના રોજ તમારી નજીકના થિયેટરોમાં રિલીઝ થઈ રહી છે!, આ ફિર્મનું ટ્રેલર ટૂંક સમયમાં રિલીઝ કરવામાં આવશે. ગુજરાતી ફિલ્મ તીન ઈક્કામાં યશ સોની, મલ્હાર […]

મેડલ ફિલ્મનો રિવ્યુઃ મેડલ નાતજાત જોઈને નહિ, ટેલેન્ટથી આવે

ફિલ્મ રિવ્યુ: મેડલ થોડા સમય પહેલાં જ મેં મેડલ ફિલ્મ જોઈ. બહુ ઓછાં લોકો ફિલ્મ જોવા આવ્યાં હતાં. થોડું આશ્ચર્ય થયું અને પછી સહજ સ્વીકાર્યું કે અરે, ગુજરાતી ફિલ્મ છે એટલે સ્વાભાવિક છે, લોકો જોવા નથી જ આવતાં એક ગુજરાતી તરીકે આ બહુ ખરાબ લાગે તેવી વાત હતી, પણ શું થાય, કોને કહેવાય? ગુજરાતી ફિલ્મોને […]

ધ કાશ્મિર ફાઈલ્સને પાછળ રાખી ગુજરાતી ફિલ્મ ‘લાસ્ટ ફિલ્મ શો’ ઓસ્કાર-2023 માટે નોમિનેટ,

અમદાવાદઃ  ગુજરાતી ફિલ્મ મેકર પાન નલિનની ગુજરાતી ફિલ્મ ‘લાસ્ટ ફિલ્મ શૉ’ (છેલ્લો શૉ)ને ઓસ્કર અવૉર્ડ્સ માટે ભારતની ઑફિશિયલ એન્ટ્રી તરીકે પસંદગી કરવામાં આવી છે. આ ગુરાતી ફિલ્મે આ વર્ષની સુપરહિટ ફિલ્મો એવી એસ. એસ. રાજામૌલિની ‘RRR’ અને વિવેક અગ્નિહોત્રીની ‘ધ કાશ્મીર ફાઇલ્સ’ને પણ પાછળ છોડી દીધી છે. હવે આ ‘લાસ્ટ ફિલ્મ શૉ’  આવતા વર્ષે અમેરિકાના […]

IFFIમાં પસંદ પામનારી ગુજરાતી ભાષાની ત્રીજી ફિલ્મનું ગૌરવ હાંસલ કરતી ડિરેક્ટર વિજયગીરી બાવાની “21મું ટિફિન” ફિલ્મ

IFFIમાં ગુજરાતી ફિલ્મ ‘21મું ટિફિન’ની થઇ પસંદગી IFFIમાં સિલેક્ટ થનારી આ ત્રીજી ગુજરાતી ફિલ્મ બની IFFIના ઇન્ડિયન પેનારોમા હેઠળ પસંદ થયેલી ફિલ્મ ‘21મું ટિફિન’નું સ્ક્રિનિંગ યોજાયું અમદાવાદ: વર્ષ 1952થી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (IFFI) યોજાય છે અને આ વર્ષે ગુજરાતીઓનું ગૌરવ વધ્યું છે અને ગુજરાત વધુ એક વખત ગૌરવાન્તિત થયું છે. અહીંયા ગૌરવપૂર્ણ વાત […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code