1. Home
  2. Tag "Gujarati samachar"

અમદાવાદમાં RTEના બે રાઉન્ડ બાદ હજુ 656 બેઠકો ખાલી, હવે ત્રીજો રાઉન્ડ યોજાશે

અમદાવાદ, 7 જુન, 2026 : 656 seats still vacant after two rounds of RTE શહેરમાં ગરબી પરિવારોના બાળકોને આરટીઈ અંતર્ગત ખાનગી શાળાઓમાં પ્રવેશ આપવામાં આવે છે. જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા શહેરમાં 14 હજાર જેટલી આરટીઈની બેઠકો માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. પરંતુ બે રાઉન્ડ બાદ હજુ પણ 656 જેટલી બેઠકો ખાલી પડી છે. જેથી […]

શાળાઓ ખૂલ્યા પહેલા જ સ્કુલ યુનિફોર્મ, બેગ, શુઝ- મોજાના ભાવમાં 10 ટકાનો વધારો

અમદાવાદ, 7 જુન, 2026 : Prices of school uniforms, bags, shoes and socks increase મોંધવારી કૂદકે ને ભૂસકે વધતી જાય છે. તેથી મધ્યમ વર્ગ અને ગરીબ પરિવારોની હાલત કફોડી બની છે. ત્યાં શાળાઓ ખૂલતા પહેલા જ યુનિફોર્મ, સ્કૂલબેગ, શુઝ અને મોજાના ભાવમાં 10 ટકા જેટલો વધારો થયો છે. ઉપરાંત સ્કૂલવાનના ભાડામાં પણ વધારો થઈ રહ્યો […]

વડોદરામાં ચંદ્રપ્રભાનગરમાં પાણી ન મળતા કોંગ્રેસના કોર્પોરેટર ટેન્કર લઈને પહોંચ્યા

વડોદરા, 7 જુન, 2026 : Water problem in Chandraprabhanagar શહેરમાં આજવા સરોવરની સપાટીમાં ઘટાડો થતાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી માટે લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. શહેરના કેટલાક વિસ્તારમાં દુષિત પાણી તો કેટલાક વિસ્તારમાં પૂરતું પાણી નહિ મળતું હોવાની ફરિયાદો ઉઠી છે. શહેરના પૂર્વ વિસ્તારમાં અનેક સોસાયટીઓમાં પૂરતા ફોર્સ સાથે પાણી મળતું નથી. ત્યારે શહેરના […]

50 લાખની બેન્ક લૂંટ કેસમાં આરોપી કુંદન ભગતને બિહાર જેલમાંથી સુરત લવાયો

સુરત, 7 જુન, 2026 : Accused Kundan Bhagat brought to Surat from Bihar jail શહેરના વરાછા વિસ્તારમાં આવેલી એસબીઆઈની બ્રાન્ચમાં ગઈ તા. 27મી એપ્રિલના રોજ ધોળ દહાડે બંદુકની અણિએ રૂપિયા 50 લાખ રોકડની લૂંટ થઈ હતી. શહેરની ક્રાઈમ બ્રાન્ચ સહિત પોલીસે બિહારથી ત્રણ આરોપીને ઝડપી લીધા હતા, આ લૂંટના બનાવની વધુ તપાસ કરતા લૂંટારૂ ગેન્ગનો […]

હાર્ટ એટેકના હુમલા પહેલા આ જગ્યાએ થાય છે દુખાવો, પછી થોડી મિનિટોમાં જીવ જતો રહે છે

જ્યારે હૃદયના સ્નાયુના ભાગને પૂરતું લોહી મળતું નથી, ત્યારે હાર્ટ એટેકનું જોખમ રહેલું છે. તેની સારવારમાં જેટલો સમય વિલંબ થશે તેટલું વધુ નુકસાન હૃદયના સ્નાયુઓને થશે. કોરોનરી આર્ટરી ડિસીઝ (CAD)ને હાર્ટ એટેકનું મુખ્ય કારણ માનવામાં આવે છે. હાર્ટ એટેકનો દુખાવો કઈ રીતે ઓળખવો તબીબના મતે છાતીમાં દુખાવો મસલ્સ પેઈનને કારણે પણ થઈ શકે છે. સર્વાઇકલ […]

ગોંડલ તાલુકાના શેમળા ગામે તળાવમાં ડુબી જતા એક જ પરિવારના 3 બાળકોના મોત

રાજકોટ, 5 જુન, 2026 :  3 children die after drowning in a pond  જિલ્લાના ગોંડલ તાલુકાના શેમળા ગામની સીમમાં એક વાડી નજીક આવેલા તળાવમાં શ્રમજીવી પરિવારના ત્રણ બાળકોના ડુબી જતા મોત નિપજ્યા છે. ચાર બાળકો રમતા રમતા તળાવના કિનારે પહોંચી ગયા હતા. અને તળાવમાં પડતા ચારેય બાળકો ડુબી ગયા હતા. જેમાં એક બાળકનો બચાવ થયો […]

ભારત પ્રકૃત્તિ સાથે પ્રગતિના મંત્રથી વિકાસની હરણફાળ ભરી રહ્યો છેઃ PM મોદી

સુરત, 5 જુન, 2026 :  આજે વિશ્વ પર્યાવરણ દિને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરતની મુલાકાતે આવ્યા હતા. અને દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાઓ માટે રૂપિયા 18,778 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી હતી. શહેરના ઈન્ડોર સ્ટેડિયમ ખાતે જનસભાને સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે, આપણો સંકલ્પ વિકસિત ગુજરાત વિકસિત ભારતને સિદ્ધ કરવાનો છે. હાલની ચૂંટણીમાં ગુજરાતીઓએ ભાજપને એટલું સમર્થન […]

ક્વોરેન્ટાઈન કરાયેલા 17 સિંહમાંથી 12 સિંહ સ્વસ્થ થતાં જંગલમાં મુક્ત કરાયા

 જુનાગઢ, 5 જુન, 2026 : Out of 17 quarantined lions, 12 recovered and were released  ગીરના જંગલ અને તેની આજુબાજુના રેવન્યુ વિસ્તારમાં વિહાર કરતા 8 જેટલાં સિંહના કોઈ ગંભીર બિમારીને કારણે મોત નિપજતા વન વિભાગના ઉચ્ચ અધિકારીઓએ તબીબોની ટીમ સાથે જશાધાર રેન્જ દોડી ગયા હતા. આ બનાવને પગલે મુખ્યમંત્રીએ તાકીદની બેઠક બોલાવી હતી. અને બિમાર […]

બગોદરા હાઈવે પર ઈકોકાર અને પીકઅપ વાન વચ્ચે અકસ્માતમાં એકનું મોત

 અમદાવાદ, 5 જુન, 2026 :  One killed in accident between ecocar and pickup van  જિલ્લાના બગોદરા નજીક આવેલા ભોગાવો પુલ ઉપર આજે લીંબડી તરફથી રોંગ સાઇડમાં આવી રહેલી ઈકો અને સામેથી આવતા પીકઅપ ડાલા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ઇકોચાલકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. […]

પાટણ પાલિકાને લાખોના ખર્ચે ખાનગી જમીન પર રોડ બનાવી દીધા બાદ જાણ થઈ

 પાટણ, 5 જુન, 2026 : Came to know after building a road on private land  શહેરની નગરપાલિકાના અંધેર વહિવટનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. નગરપાલિકાના અધિકારીઓની બેદરકારીને લીધે કોઈ તપાસ કર્યા વિના લાખો રૂપિયાના ખર્ચે ખાનગી માલિકીની જમીનમાં જાહેર રોડ બનાવી દેતા જમીન માલિકએ રોડની વચ્ચે જ ફેન્સિંગ (તારની વાડ) કરી દેવાતા સ્થાનિક રહીશો માટે અવરજવરનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code