1. Home
  2. Tag "hail"

દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદ સાથે કરા પડ્યા

નવી દિલ્હી, 27 જાન્યુઆરી 2026: રાજધાની દિલ્હી સહિત NCR જિલ્લાઓમાં ભારે વરસાદ પડ્યો. સવારથી જ સમયાંતરે વરસાદ પડી રહ્યો છે. દરમિયાન, હરિયાણાના નારનૌલમાં કરા પડવાથી ઠંડી ફરી વળી છે. ઉપરાંત, કરા પડવાથી ખેડૂતોની ચિંતા વધી ગઈ છે, કારણ કે નારનૌલ સહિત ઘણા વિસ્તારોમાં કરા પડવાથી પાકને ભારે નુકસાન થયું છે. સવારથી જ દિલ્હી-એનસીઆરમાં આકાશ વાદળછાયું […]

ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારમાં બરફના કરા પડ્યા, રવિપાકને નુકશાનની ભીતી

અમદાવાદઃ ઉત્તર ગુજરાતમાં સાઇક્લોનિક સર્ક્યુલેશનને લીધે કમોસમી વરસાદ પડતા કેટલાક વિસ્તારોમાં રવિપાકને નુકશાન થયાનું ખેડુતો કહી રહ્યા છે. અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના  ગ્રામ્ય વિસ્તારોમાં છુટા છવાયો વરસાદ ખાબક્યો હતો. કેટલાક વિસ્તારોમાં ગત મધ્યરાત્રિ દરમિયાન ભારે પવન અને કરા પડ્યા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકામાં રાત્રે બરફ વર્ષા થઈ હતી. રાત્રીના એક વાગ્યા […]

કચ્છના લખપત તાલુકામાં કરા સાથે કમોસમી વરસાદી ઝાપટું પડ્યું

ભૂજઃ કચ્છમાં કોરોનાના વધતા જતા કેસ સાથે વાતાવરણમાં પણ પલટો આવ્યો છે.પશ્ચિમ કચ્છના છેવાડાના લખપત તાલુકામાં આજે સોમવારની બપોરે ગાજવીજ સાથે વરસાદી ઝાપડું પડ્યું હતું. લખપતના મેઘપર ગામે ઝાપટા સાથે કરાનો વરસાદ પણ પડ્યો હતો. લોકોએ કરાને હાથેથી વીણીને ફોટો પડાવી આનંદ વ્યક્ત કરાયો હતો. જ્યારે ખેડૂત વર્ગે ઊભા પાકને લઈ મેઘરાજાને સંયમ રાખવા પ્રાર્થના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code