1. Home
  2. Tag "Hair Care Dandruff"

જો તમારું બાળક પણ ડેન્ડ્રફથી પરેશાન છે? તો આ ઘરેલું ઉપચાર કામમાં આવશે

શિયાળામાં વાળમાં થાય છે ડેન્ડ્રફની સમસ્યા બાળકો પણ આ સમસ્યાથી છે પરેશાન આ ઘરેલું ઉપચાર આવશે કામમાં વાળમાં ડેન્ડ્રફની સમસ્યા બાળકોને પણ પરેશાન કરી શકે છે. શિયાળામાં વાળમાં ડેન્ડ્રફ વધે છે અને તેની પાછળ સ્કેલ્પમાં થયેલ ડ્રાયનેસ હોઈ શકે છે.ડેન્ડ્રફને કારણે માથામાં ખંજવાળ, બળતરા અને દુખાવો થાય છે. કેટલીકવાર બાળકોને માથાની ચામડીમાં ખંજવાળ આવે છે […]

હેર ફોલ અને ડેન્ડ્રફથી છુટકારો મેળવવા માંગો છો ! તો મીઠો લીમડો કામ આવશે

મીઠા લીમડાનો આ રીતે કરો ઉપયોગ થોડા દિવસમાં વાળ ખરવાના થઇ જશે બંધ ડેન્ડ્રફથી પણ મળશે છુટકારો હાલ શિયાળાની ઋતુ ચાલી રહી છે ત્યારે માથાના વાળ ખરવા અને ડેન્ડ્રફની સમસ્યાનો સામનો કરવો પડે છે.નિષ્ણાતોના મતે વાળની સંભાળ રાખવી ખૂબ જ જરૂરી છે. ઘણીવાર લોકો શેમ્પૂ અથવા અન્ય પ્રોડકટ્સ દ્વારા સારવાર કરવાનો પ્રયાસ કરવામાં વ્યસ્ત હોય […]

ડેન્ડ્રફને કારણે શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ થઈ શકે છે, જાણો તેનાથી બચવાના ઉપાય

શિયાળાની શરૂઆત સાથે જ ડેન્ડ્રફની સમસ્યા વધી શરીરમાં અનેક પ્રકારની થઈ શકે છે સમસ્યાઓ ડેન્ડ્રફની સમસ્યાને ક્યારેય નજરઅંદાજ ન કરવી શિયાળાની શરૂઆત સાથે જ ડેન્ડ્રફની સમસ્યા પણ વધવા લાગે છે. લોકો આને સામાન્ય સમસ્યા માને છે. જો કે કેટલીકવાર ડેન્ડ્રફના કારણે સ્વાસ્થ્ય સંબંધિત અનેક સમસ્યાઓ પણ શરૂ થઈ જાય છે. તેથી ડેન્ડ્રફની સમસ્યાને ક્યારેય નજરઅંદાજ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code