1. Home
  2. Tag "Hamas attack"

ભારત-મિડલ ઈસ્ટ-યુરોપ ઈકોનોમિક કોરિડોરને અટકાવવા હમાસે હુમલો કર્યોઃ બાઈડેન

નવી દિલ્હીઃ અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને લઈને મોટો દાવો કર્યો છે. જો બિડેને કહ્યું છે કે, “તેમને લાગે છે કે ઇઝરાયેલ પર હમાસના આતંકવાદી હુમલા પાછળનું એક કારણ નવી દિલ્હીમાં તાજેતરના G-20 સમિટ દરમિયાન મહત્વાકાંક્ષી ભારત-મધ્ય પૂર્વ-યુરોપ ઇકોનોમિક કોરિડોરની જાહેરાત હોઈ શકે છે.” વાસ્તવમાં, આ પ્રોજેક્ટ સમગ્ર પ્રદેશને […]

ઈઝરાયલ ઉપર પેલેસ્ટાઈને કહેલા હુમલાની કેનેડામાં ઉજવણીનો વીડિયો વાયરલ

નવી દિલ્હીઃ ઈઝરાયલ ઉપર હમાસે કરેલા હુમલાની ભારત સહિત દુનિયાના અનેક દેશોએ નિંદા કરીને ઈઝરાયલને સમર્થન આપ્યું છે. દરમિયાન કેનેડાના વડાપ્રદાન જસ્ટીન ટ્રુડોએ પણ આ હુમલાની નિંદા કરી છે. ટ્રુડોના આ નિવેદન વચ્ચે ઈન્ટરનેટ ઉપર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં  કેટલાક યુવાનો પેલેસ્ટાઈનના ઝંડા સાથે ઈઝરાયલ ઉપર થયેલા હુમલાને લઈ જાહેર માર્ગો ઉપર […]

હમાસ હુમલોઃ ભારતે ઈઝરાયેલમાં પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી

દિલ્હી- ઈઝરાયેલ પર હમાસના હુમલાને લઈને ભારતે પોતાના નાગરિકો બાબતે ચિંતા જતાવી છે.  ભારતે ઈઝરાયેલમાં પોતાના નાગરિકો માટે એડવાઈઝરી જારી કરી છે. ઇઝરાયેલમાં રહેતા ભારતીય નાગરિકો માટે આજરોજ શનિવારે ઇઝરાયેલમાં ભારતીય દૂતાવાસે જારી કરેલી એડવાઈઝરીમાં ભારતીયોને બિનજરૂરી હિલચાલ ટાળવા અને સલામતી સ્થળોની નજીક રહેવા માટે કહેવામાં આવ્યું છે. આ સહીત ભારતીય દૂતાવાસે નાગરિકોને એલર્ટ રહેવા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code