અમદાવાદના સરદાર પટેલ ઈન્ટરનેશનલ ઍરપોર્ટ પર મહિનામાં એક મિલિયન પ્રવાસીઓનું આવાગમન
અમદાવાદઃ શહેરના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ટ્રાફિકમાં જબરો વધારો થઈ રહ્યો છે. એરપોર્ટ પર આવતા અને એરપોર્ટ પરથી જનારા પ્રવાસીઓ સંખ્યામાં ઉત્તરરોત્તર વધારો થઈ રહ્યો છે. ચાલુ વર્ષમાં માત્ર એક જ મહિનાની અંદર એક મિલિયનથી વધુ મુસાફરોએ આવાગમન કર્યું હતુ. સતત પ્રવાસીઓની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને એરપોર્ટ ટર્મિનલ બિલ્ડિંગનો વ્યાપ વધારવામાં આવી રહ્યો છે. એરપોર્ટની […]