ઘરે આ રીતે બનાવો હાઈ પ્રોટીન મગ દાળ હાંડવો, જાણો રેસીપી
રેસીપી, 25 મે 2026: Moong Dal Handwa હાંડવો (Handvo) એ ગુજરાતની એક પારંપરિક અને લોકપ્રિય વાનગી છે, પરંતુ જો તેને વધુ હેલ્ધી ટ્વિસ્ટ આપવો હોય, તો મગની દાળ ઉત્તમ વિકલ્પ છે. મગની દાળમાંથી બનતો આ હાંડવો સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે હાઈ-પ્રોટીન અને હાઈ ફાઈબર થી ભરપૂર છે. વજન ઘટાડવા, ડાયટ કરનારા, ડાયાબિટીસના દર્દીઓ અને બાળકો માટે […]


