1. Home
  2. Tag "HANDWADA"

જમ્મુ-કાશ્મીરના હંદવાડામાં એન્કાઉન્ટર, આતંકી સંગઠનનો ટોપ કમાન્ડર હિઝબુલ મુજાહિદ્દીન ઢેર

જમ્મુ-કાશ્મીરના હંદવાડામાં એન્કાઉન્ટર સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે અથડામણ આતંકી સંગઠનો ટોપ કમાન્ડર અથડામણમાં ઢેર શ્રીનગર : ઉત્તર કાશ્મીરના હંદવાડામાં ક્રાલગુંડના પાઝીપોરા-રેનાન વિસ્તારમાં સુરક્ષા દળો અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું છે. આ અથડામણમાં આંતકી સંગઠનનો ટોપ કમાન્ડર હિઝબુલ મુજાહિદ્દીન માર્યો ગયો છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું છે કે આર્મીની 32RR અને CRPF ની 92 BN ની […]

જમ્મુ-કાશ્મીર: શોપિયાં અને હંદવાડામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે એન્કાઉન્ટર, ત્રણ આતંકી ઠાર

શ્રીનગર : જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લામાં ગુરુવારે સુરક્ષાદળો સાથે થયેલા એક એન્કાઉન્ટરમાં ત્રણ આતંકવાદીઓ ઠાર થયા છે. આતંકવાદીઓની પાસેથી મોટી સંખ્યામાં હથિયારો જપ્ત થયા છે. રિપોર્ટ્સ પ્રમાણે, આ સીઆરપીએફ, સેના અને જમ્મુ-કાશ્મીર પોલીસની સંયુક્ત કાર્યવાહી છે. સેનાના એક અધિકારીનું કહેવું છે કે સુરક્ષાદળોને યરવન જંગલના વિસ્તારમાં આતંકવાદીઓ હોવાના ઈન્ટેલિજન્સ ઈનપુટ્સ પ્રાપ્ત થયા હતા. બાદમાં ત્યાં આતંકવાદી […]

જમ્મુ-કાશ્મીર: હંદવાડા ખાતે કાટમાળમાંથી નીકળ્યો આતંકવાદી, ગોળીબારમાં ચાર સુરક્ષાકર્મીઓ શહીદ

ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના હંદવાડાના લંગેટના બાબાગુંડ ગામમાં રાત્રિભર સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ સર્જાઈ છે. જેમાં એક આતંકવાદી ઠાર થયો હતો અને એક આતંકવાદી કાટમાળમાં છૂપાયો હતો. સુરક્ષાદળોએ બંને આતંકવાદીઓને મૃત માની લીધા હતા. પરંતુ કેટલાક સમય બાદ કાટમાળમાંથી છૂપાયેલો આતંકવાદી બહાર નીકળ્યો હતો અને તેણે સુરક્ષાદળો પર ફાયરિંગ શરૂ કર્યું હતું. જેમાં સીઆરપીએફના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code