1. Home
  2. Tag "Hansot"

ભરૂચનું હાંસોટ બન્યું રામમય, સવારે પ્રભાત ફેરી બાદ હનુમાન ચાલીસાનું કરાયું પઠન

અમદાવાદઃ રામ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવને પગલે રાજ્ય ભગવાન શ્રી રામના રંગમાં રંગાયું છે. દરમિયાન ભરૂચ જિલ્લાના હાંસોટમાં પણ આ પાવન પર્વ ઉપર વિવિધ ધાર્મિક કાર્યક્રમ કરવામાં આવ્યું હતું. આ ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા અને પ્રભુ શ્રી રામના નામનું જાપ કર્યું હતું. દરમિયાન રામેશ્વર મહાદેવ મંદિરમાં હનુમાન ચાલીસાનું પઠન કરવામાં આવ્યું હતું. હાંસોટમાં […]

પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવઃ હાંસોટમાં મહિલા મંડળ દ્વારા રામધૂન યોજાઈ

અમદાવાદઃ અયોધ્યામાં રામ મંદિરના ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. જેથી સમગ્ર દેશમાં દિવાળી જેવો માહોલ સર્જાયો છે. દરમિયાન ગુજરાતમાં વિવિધ ધાર્મિક સ્થળો યોજાયા હતા. હાંસોટમાં મહિલા મંડળ દ્વારા શ્રીરામ ધૂનનું આયોજન કરવામાં આવ્યું હતું. હાંસોચમાં મહિલા મંડળ દ્વારા આયોજીત રામધૂનમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ હતી. રામજીના ધૂમથી મહિલાઓ રામમય બની ગઈ હતી. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code