વિવાદીત જાહેરાતોને લઈને કેન્દ્ર સખ્ત -હવે કંપનીઓ પર આ પ્રકારના પ્રચાર-પ્રસાર લાગ્યો પ્રતિબંધ
વિવાદીત પ્રચાર પ્રસાર પર કેન્દ્ર સખ્ત કંપનીઓ નહી કરી શકે આ પ્રકારની જાહેરાત દિલ્હીઃ- વાંધા જનક અને આપત્તિ જનક જાહેરાતોને લઈને હવે કેન્દ્દ સરકાર હરકતમાં આવી છે ત્યારે કેન્દ્ર સરકારે જાહેરાતોને લઈને નવી માર્ગદર્શિકા જારી કરી છે. સરકારે બાળકોને લક્ષ્યાંક બનાવતી ભ્રામક જાહેરાતોને નિયંત્રિત કરવા માટે વિગતવાર માર્ગદર્શિકા રજૂ કરી છે. ભ્રામક જાહેરાતો પર પ્રતિબંધ […]