હરિદ્વારમાં કોરોનાને પગલે મકરસંક્રાંતિએ ગંગા સ્નાન પર પ્રતિબંધ
અન્ય રાજ્યના લોકો નહીં કરી શકે સ્થાન ઉત્તરાખંડ સરકારે લીધો મહત્વનો નિર્ણય દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. જેના પગલે દિલ્હી સહિત અનેક રાજ્યોમાં પ્રતિબંધ લાદવામાં આવ્યાં છે. 14મી જાન્યુઆરીએ મકરસંક્રાંતિએ ગંગામાં ડૂબકી લગાવવાનું ધાર્મિક મહાત્મ્ય છે પરંતુ કોરોનાના વધતા કેસોના કારણે તેના પર ઉત્તરાખંડ સરકારે પ્રતિબંધ ફરમાવ્યો હોવાનું […]


