1. Home
  2. Tag "Hatkeswar Bridge demolition"

અમદાવાદના હાટકેશ્વર બ્રિજ તોડવા માટે હવે ચાર-પાંચ દિવસમાં ટેન્ડર બહાર પડાશેઃ મ્યુનિ,કમિશનર

અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારમાં કરોડોના ખર્ચે બનાવેલો હાટકેશ્વર બ્રિજ નબળા બાંધકામને લીધે માત્ર ચાર વર્ષમાં જર્જરિત બની ગયો હતો. આ અંગે ભારે વિવાદ સર્જાતા એએમસીએ બ્રીજના કાન્ટ્રાક્ટર અને જવાબદાર અધિકારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, તેમજ તપાસ એજન્સીઓએ પણ બ્રિજ તોડી નાંખવાની ભલામણ કરી હતી. પરંતુ મ્યુનિ. દ્વારા બ્રિજ તોડી નાંખવાનો નિર્ણય લેવામાં આવતો નહતો. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code