શિયાળામાં સવારે નાસ્તામાં ગોળ અને ચણાનું સેવન કરવાનું ન ભૂલતા, થાય છે આરોગ્યને અનેક ફાયદો
આપણે જાણીએ છીએ કે ગોળ સ્વાસ્થય માટે ખૂબ જ ગુણકારી છે, જો કે ગોળ સાથે શેકેલા ચણા કે દાળીયા મિક્સ કરીને ખાવામાં આવે તો તેનો ફાયદો બે ગણો થઈ જાય છે, હાલ ઠંડીની સિઝન શરુ થઈ ચૂકી છે,ગુલાબી ઠંડી મસમમાં જોવા મળી રહી છે આવી સ્થિતિમાં જો તમે તમારા ખોરાકમાં ગોળનો ઉપયોગ કરશો તો […]


