1. Home
  2. Tag "health"

ભોજન બાદ મીઠાઈના બદલે ખજુરને આરોગો, આરોગ્યને થશે અનેક ફાયદા

મીઠાઈનો પોતાનો અનોખો આનંદ છે. લોકો મીઠાઈ ખાવાનું પસંદ કરે છે. ઘણી વાર ભોજન કર્યા પછી લોકો કંઈક મીઠાઈ ખાવાની ઈચ્છા રાખે છે અને કંઈક મીઠાઈ ખાવાની ઈચ્છામાં તેઓ ઘણી વાર કંઈક એવું ખાઈ લે છે જે ક્યારેક તેમના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થાય છે. જો કે, ખજુર સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક હોય […]

શાકાહારી લોકો માટે પ્રોટીનથી ભરપૂર છે આ આહાર

પ્રોટીન એ ખૂબ જરૂરી પોષક તત્વ છે જેની આપણને બધાને જરૂર છે. માંસપેશિઓના નિર્માણ સાથે હાડકાને મજબૂત બનાવે છે, હૃદયને હેલ્દી રાખે છે અને શરીરને મજબૂત બનાવે છે. જે લોકો વર્કઆઉટ કરે છે તેમને સામાન્ય લોકોની સરખામણીમાં પ્રોટીનની સારી માત્રાની જરૂર હોય છે. • પ્રોટીન સામગ્રી પ્રોટીનના વેજીટેરિયન સોર્સ જાણતા પહેલા, દરેક વ્યક્તિએ કેટલું પ્રોટીન […]

ખાંડનો વધારે પડતો ઉપયોગ ડાયાબિટીસની સાથે અન્ય ગંભીર બીમારીઓને આપે છે આમંત્રણ 

ઘણીવાર આપણે વિચારીએ છીએ કે વધુ પડતી મીઠાઈ ખાવાથી ડાયાબિટીસનો ખતરો વધી જાય છે, પરંતુ વાસ્તવિકતા આના કરતા ઘણી ખતરનાક છે. વધારે પડતી ખાંડ ખાવાથી હાર્ટ એટેક અને કેન્સર જેવી બીમારીઓનો ખતરો વધી જાય છે. દરેક વ્યક્તિને મીઠાઈ ખાવાની મજા આવે છે. ચોકલેટ, આઈસ્ક્રીમ, મીઠાઈઓ – આ બધું આપણા મૂડને ખુશ કરે છે. પરંતુ, જ્યારે […]

રાયબરેલીના મતદારોને પત્રને સોનિયા ગાંધીએ લોકસભા ચૂંટણી નહીં લડવાનું જણાવ્યું કારણ…

નવી દિલ્હીઃ દેશમાં આગામી દિવસોમાં યોજનારી લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. લોકસભાની ચૂંટણી પૂર્વે રાજ્યસભાની 56 બેઠકો માટે ચૂંટણી યોજાવાની છે. દરમિયાન કોંગ્રેસના સિનિયર નેતા સોનિયા ગાંધીએ રાજ્યસભાની ચૂંટણીમાં રાજસ્થાન તરફથી ઉમેદવારી ફોર્મ ભર્યું છે. સોનિયા ગાંધી આરોગ્યના કારણોસર આગામી લોકસભાની ચૂંટણી નહીં લડે, જેથી કોંગ્રેસ દ્વારા રાજ્યસભામાં […]

ઠંડા પાણીથી સ્નાન કરવુ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કે નહીં?

શિયાળો આવતા જ લોકો ઠંડા પાણીથી દૂર રહે છે અને ગરમ પાણીથી સ્નાન કરવાનું શરૂ કરી દે છે. ગરમ પાણીથી નહાવું તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. તમે શિયાળામાં ઠંડા પાણીથી સ્નાન કરો છો તો તેનાથી તમને ઘણા ફાયદા મળી શકે છે. સ્વસ્થ રહેવા માટે સ્વસ્થ આહાર અને શારીરિક પ્રવૃત્તિઓની સાથે શરીરની સ્વચ્છતા પણ જરૂરી છે. […]

હ્રદય સ્વસ્થ અને મજબૂત રાખવા માટે રોજ આ ત્રણ કસરત કરો..

શિયાળાની ઋતુમાં હાર્ટ એટેકનો ખતરો વધી જાય છે. ઠંડીને કારણે રક્તવાહિનીઓ સંકોચાઈ જાય છે. જેનાથી બ્લડ પ્રેશર વધી જાય છે. તેના સિવાય, શિયાળાની ઋતુમાં શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ વધી જાય છે. આ બંન્ને કારણો હ્રદયનું જોખમ વધારે છે. શિયાળમાં હ્રદય સબંધીત સમસ્યાઓ જેવી કે હાર્ટ એટેક, કાર્ડિયાક અરેસ્ટ, અનિયમિત ધબકારા વગેરે સબંધીત સમસ્યાઓની શક્યતા વધી […]

શિયાળામાં કેળા ખાવાના ફાયદા અને નુકશાન અંગે જાણો…

શિયાળામાં ફળ ખાવા જોઈએ કે નહીં ખાસ કરીને કેળાને લઈને લોકો કંન્ફૂઝ રહેતા હોય છે. ઘણા લોકો એવા છે જે કહે છે કે શિયાળામાં કેળા ખાવાથી ખૂબ જ વધારે નુકશાન થાય છે. એવામાં પ્રશ્ન ઉભો થાય છે કે, શિયાળામાં કેળા ખાવા જોઈએ કે નહીં? શું શિયાળામાં બાળકોને કેળા ખવડાવા જોઈએ કે નહીં? શિયાળામાં કેળા ખાવાથી […]

ખાદ્યવસ્તુઓને તળવા માટે એકનું એક તેલ વારંવાર ઉપયોગમાં લેવાથી થાય છે આરોગ્યને ગંભીર અસર

સ્ટ્રીટ ફૂડનો ઉલ્લેખ થતાં જ આપણા મગજમાં ચાટ, પકોડા, રોલ્સ અને બર્ગરની તસવીરો ઉભરાવા લાગે છે. દરેક વ્યક્તિને આ સ્વાદિષ્ટ ખોરાક ગમે છે, પરંતુ આપણે એ પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે આ બનાવવા માટે વપરાતું તેલ આપણા સ્વાસ્થ્ય માટે કેટલું નુકસાનકારક હોઈ શકે છે. મોટાભાગની સ્ટ્રીટ ફૂડની દુકાનોમાં ખર્ચ બચાવવા માટે એક જ તેલનો વારંવાર […]

દૂધ પીવું ગમતું નથી, તો આ વસ્તુઓથી શરીરમાં કેલ્શિયમની કમી પૂરી કરી શકાય

દૂધ પીવું દરેકને ગમતુ નથી, પણ કેલ્શિયમની જરૂરત કઈ રીતે પૂરી કરવી. જો શરીરમાં કેલ્શિયમની કમી હોય તો હાડકા કમજોર થઈ જાય, દૂખાવો અને થાક શરૂ થઈ જાય. આજે જાણીએ કેલ્શિયમની કમીને કઈ રીતે પૂરી કરવી. ઘણા લોકોને દૂધમાં જોવા મળતા લેક્ટોઝને કારણે એલર્જી થાય છે. એવામાં આપણને દૂધ પીવાનું પસંદના હોય તો આપણે બીજી […]

આ કાળા બીજ સ્વાસ્થ્ય માટે જાદુથી ઓછા નથી.

તુલસીના બીજને બેસિલ સીડ્સ એટલે કે સબજા બીજ તરીકે ઓળખવામાં આવે છે. તે આપણા આરોગ્ય માટે ખૂબ ફાયદા કારક છે. કબજીયાત, એસિડિટી, પેટ ફૂલી જવું સામાન્ય બની ગયું છે, પણ તુલસીના બીજ આ સમસ્યામાંથી રાહત અપાવી શકે છે. તુલસીના બીજમાં ભરપૂર માત્રામાં ફાઈબર જોવા મળે છે. આ ફાઈબર આપણા પાચન તંત્રને સુરક્ષિત રાખે છે. તુલસીના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code