1. Home
  2. Tag "health"

વારંવાર ચા ગરમ કરીને પીનારાઓ થઈ જાવ સાવધાન,સ્વાસ્થ્યને થાય છે આ નુકસાન

ભારતીય લોકો ચા પીવાના ખૂબ જ શોખીન છે.લોકોએ સવારે અને સાંજે ચા પીવી જ જોઈએ. મોટાભાગના લોકોને ચા ખૂબ ગમે છે.ભારતીય લોકો ચાના એટલા શોખીન છે કે તેઓ ગમે ત્યારે ચા પીવે છે.દરેક સમયે ચા પીવાથી શરીરને નુકસાન થાય છે.તે જ સમયે, કેટલાક લોકો તેમના દિવસની શરૂઆત ચાથી કરે છે.ઘણી વખત આપણે ચા બનાવવામાં આળસુ […]

તમારા કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવાથી લઈને સ્વાસ્થ્યને અનેક રીતે ફાયદો કરે  છે આ 5 ગરમ મસાલાઓ 

આ 5 ગરમ મસાલાઓ સ્વાસ્થયને કરે છે ફાયદાઓ કોલેસ્ટ્રોલને રાખે છે નિયંત્રણમાં તંદુરસ્ત કોષોની રચના માટે કોલેસ્ટ્રોલ જરૂરી છે. શરીરને સક્રિય રીતે કાર્ય કરવા અને વિટામિન્સ ઉત્પન્ન કરવા માટે સારા કોલેસ્ટ્રોલની અનિવાર્યતા હોય છે. જો શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધી જાય તો સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. જો કે તમે કોલેસ્ટ્રોલને નિયંત્રણમાં રાખવા માંગો […]

લીલા નારિયેળ જ નહી પરંતુ તેમાથી નીકળતું તાજૂ નરમ કોપરું પણ સ્વાથ્યને કરે છે ફાયદો

નારિયેળ પાણી એટલે દરેક બીમારીમાં રામબાણ ઈલાજ ,સવારે ખાલી પેટે નારિયેળ પીવાથી અનેક લાભ વિશે આપણે જાણીએ છીએ જો કે નારિયેળમાંથી જે તાજી મલાઈ કોપરાના સ્વરુપે નીકળે છે તેપમ સ્વાસ્થ્ય માટે એટલી જ ગુણકારી છે નારિયેળની મલાઈ આપણા માટે નાળિયેર તેલ, નાળિયેર પાણી અને નાળિયેર દૂધની જેમેજ આપણા માટે ગુણકારી સાબિત થાય છે.નારિયેળની મલાઈમાં ઘણા […]

શું તમે પણ આ ફ્રૂટ્સને ફ્રીજમાં ઠંડા કરીને ખાવો છો ,તો જાણીલો તેનાથી હેલ્થ પર થાય છે વિપરીત અસર,

બટાકાને લાંબો સમય ફ્રીજમાં રાખવાથઈ ગેસ બને છે ટામેટા ફ્રીજમાં પાણીમાં પચી જાય પછી ખાવાથી પેટ બગડે છે આમ તો આપણે સૌ કોઈ જાણીએ છીએ કે કોઈ પણ પ્રકારના ફળોને વધારે પડતા ફ્રીજમાં રાખીને ખાઈએ તો ચોક્કસ શરીરને નુકશાન થઈ શકે છે, જો કે મોટા ભાગના લોકોને આવી જ આદત હોઈ છે ફળોને ફ્રીજમાં રાખીને […]

શું તમે જાણો છો જાયફળના તેલ વિશે, જાણો તેના સ્વાસ્થ્યલક્ષી ફાયદાઓ 

જાયફળના તેલ જાણો ફાયદાઓ સ્વાસ્થ્ય માટે આ તેલ ગુણકારી જાયફળનું તેલ એક ઔષધીય તેલ છે જે આયુર્વેદ ચિકિત્સામાં ખૂબ જ લોકપ્રિય છે. જાયફળના તેલના ફાયદાઓ વિશે બહુ ઓછા લોકો જાણે છે કારણ કે સામાન્ય રીતે આ તેલનો ઉપયોગ બહુ ઓછો થાય છે.  જાયફળનું તેલ મુખ્યત્વે ઔષધીય ઉપયોગ માટે વપરાય છે. જોકે જાયફળનું તેલ બનાવવાની પદ્ધતિ […]

જયશંકરે ફિજીના નાયબ વડાપ્રધાન સાથે કરી વાતચીત,આરોગ્ય સહિત આ મુદ્દાઓ પર થઈ ચર્ચા  

દિલ્હી:વિદેશ મંત્રી એસ. જયશંકરે બુધવારે ફિજીના નાયબ વડા પ્રધાન બિમનચંદ પ્રસાદ સાથે વાતચીત કરી હતી અને આરોગ્ય અને શિક્ષણ જેવા ક્ષેત્રો સહિત બંને દેશો વચ્ચે વિકાસ ભાગીદારી અંગે ચર્ચા કરી હતી. ફિજીના નાણા, વ્યૂહાત્મક આયોજન, રાષ્ટ્રીય વિકાસ અને આંકડાકીય મંત્રી પ્રસાદ 5 થી 10 ફેબ્રુઆરી દરમિયાન ભારતની મુલાકાતે છે.તેમણે જયશંકર સાથે વાતચીત કરી જે દરમિયાન […]

સવારે ખાલી પેટે દેશી ઘી ખાવાથી થાય છે અઢળક ફાયદાઓ, જાણો કઈ બીમારીમાં કરે છે અસર

દેશી ઘી સ્વાસ્થ્ય માટે ગુણકારી અનેક ફાયદા દેશી ઘી ખાવાના દરરોજ સવારે દેશી ઘી ખાવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદાઓ થાય છે. આમ તો દેશી ઘી ઘણી રીતે ખાવામાં આવે છે શિયાળામાં અનેક પાક દેશી દીમાં જ બને છે પણ આજે દેશી ઘી ખાવાથી શું ફાયદાો થાય છે તે વિશે જાણીશું. ખાલી પેટે  દેશી ઘીનું સેવન પાચન […]

શું તમારા બ્લડમાં યુરિક એસિડ વધી રહ્યું છે, તો ખારોકમાં આટલી પલાળેલી વસ્તુઓ કરો સામેલ

આજકાલ બ્લડમાં યુરિક એસિડ વધવાના કેસો સતત વધી રહ્યા છે આવી સ્થિતિમાં આપણે આપણા સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપાવની જરુર છે પગ, અંગૂઠા અને સાંધા વચ્ચે જમા થયેલું ક્રિસ્ટલિન યુરિક એસિડ ખૂબ જ ખતરનાક છે અને દવાઓ પણ તેને ઘટાડવામાં સક્ષમ નથી. તેથી, તમે તમારા આહારમાં કેટલીક વસ્તુઓ ઉમેરીને તેને દૂર કરી શકો છો.આ માટે […]

કોલેસ્ટ્રોલ જેવી અનેક બીમારીમાં કારગાર સાબિત થાય છે ડ્રેગન ફ્રુટ – જાણો તેના સેવનથી થતા ફાયદા

સામાન્ય રીતે ફળોમાં અનેક પોષક તત્વો હોય છે જે શરીને જદરેક રીતે ફાયદો પહોંચાડે છે. દરેક ફળોના પોતાના ગુણઘર્મો હોય છે, નાની મોટી અનેક બીમારીઓમાં અનેક ફળો જૂદી જૂદી રીતે કાર્ય કરે છે આજે વાત કરીશું ડ્રેગન ફ્રૂટની જેનું સેવન આપણા શરીરને ઘણી રીતે ફાયદો પહોંચાડે છે. ડ્રેગન ફ્રુટને ડ્રેગન પર્લ ફ્રુટ, કેક્ટસ ફ્રુટ અથવા […]

શા માટે શરીરમાં હોય છે ઝિંકની જરુર, જો ઝિંકની ઉણપ હોય તો ખોરાકમાં આટલી વસ્તુઓનો કરો સમાવેશ

ઝીંકની ઉણપથી ઘા રુઝાવામાં વાર લાગે છે શરીરની વૃદ્ધિ માટે ગર્ભાવસ્થા માટે જરુરી ઝિંક સામાન્ય રીતે આપણા શરીરમાં દરેક પોષક તત્વોની જરુર પડે છએ આયર્ન હોય કે વિટામીન હોય કે હિમોગ્લોબિન હોય આજ રીતે ઝિંક પણ શરીરમાં પુરતા પ્રમાણમાં હોવું જોઈએ આજે વાત કરીશું ઝિંક વિશે,ઝિંક અથવા આપણા શરીર માટે સૌથી જરૂરી પોષક તત્વોમાંનું એક […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code