લાલ ફળોનો જાદુ! સ્વસ્થ હૃદય માટે જરૂરી છે આ 5 ફળ
સ્ટ્રોબેરી વિટામિન સીથી ભરપૂર સ્ટ્રોબેરી હૃદયના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ ખરાબ કોલેસ્ટ્રોલને ઓછું કરવામાં મદદ કરે છે. દરરોજ મુઠ્ઠીભર સ્ટ્રોબેરી ખાવાથી હૃદયની બીમારીઓનું જોખમ ઘટી શકે છે. ચેરી ચેરીમાં હાજર એન્થોકયાનિન નામનું એન્ટીઑકિસડન્ટ બળતરા ઘટાડવામાં મદદ કરે છે. તે હૃદયની નસોને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. રાત્રે સૂતા પહેલા થોડી […]