ભારતમાં દર 3 માંથી 1વ્યક્તિનું મોત દિલની બીમારીથી, બદલાતી લાઈફસ્ટાઈલ બની આફત
નવી દિલ્હી, 28 મે 2026: ભારતમાં બદલાતી જતી જીવનશૈલી, ભારે માનસિક તણાવ, ખામીયુક્ત ખાનપાન અને શારીરિક શ્રમનો અભાવ હવે દેશ માટે એક અત્યંત ગંભીર સ્વાસ્થ્ય કટોકટી બની ચૂક્યો છે. તાજેતરમાં જાહેર થયેલા સત્તાવાર આંકડાઓ દેશમાં સ્વાસ્થ્ય સુવિધાઓ વધવા છતાં લાઈફસ્ટાઈલ જન્ય રોગોના જોખમ તરફ આંગળી ચીંધે છે. રજિસ્ટ્રાર જનરલ ઓફ ઈન્ડિયાના ‘કોઝ ઓફ… ડેથ ઇન […]


