અરવલ્લીમાં ભારે વરસાદની આગાહીને પગલે આવતીકાલે તમામ શાળાઓમાં રજા, જિલ્લા શિક્ષણ તંત્રનો તાત્કાલિક નિર્ણય
હેમંત પરમાર, અરવલ્લી મોડાસા, 23 જુલાઈ, 2026 – અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદની આગાહી અને વિદ્યાર્થીઓની સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા જિલ્લા શિક્ષણ તંત્રએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી, જિલ્લા શિક્ષણ સમિતિ, અરવલ્લી દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મુજબ તા. 24 જુલાઈ 2026ને શુક્રવારના રોજ સમગ્ર અરવલ્લી જિલ્લામાં આવેલી તમામ આંગણવાડી કેન્દ્રો, પ્રાથમિક, ઉચ્ચ પ્રાથમિક તેમજ […]


