1. Home
  2. Tag "heavy rains forecast"

પૂર્વોત્તર ભારતના રાજ્યો અને પહાડી વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

નવી દિલ્હી, 4 ઓગસ્ટ 2026: દેશના અનેક ભાગોમાં ચોમાસું ફરી એકવાર સક્રિય બન્યું છે. હવામાન વિભાગ દ્વારા આજે દેશના વિવિધ રાજ્યોમાં ભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે. ખાસ કરીને પૂર્વોત્તર ભારતના રાજ્યો અને પહાડી વિસ્તારોમાં વરસાદનું જોર વધવાની સંભાવના છે. કયા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી? હવામાન વિભાગની અપડેટ મુજબ આસામ, મેઘાલય, ઉપ-હિમાલયી પશ્ચિમ બંગાળ અને […]

ગુજરાત, ગોવા અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

મુંબઈઃ હવામાન વિભાગે ગુજરાત, ગોવા અને મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. આગામી બે થી ત્રણ દિવસ સુધી જમ્મુ અને કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને પૂર્વી રાજસ્થાનમાં ભારે વરસાદની આગાહી કરાઇ છે. ભારતીય હવામાન વિભાગે મુંબઈ, થાણે અને પાલઘર માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. દિવસભર ભારે વરસાદ બાદ આજે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code