1. Home
  2. Tag "heavy rains"

આસામમાં પૂરની સ્થિતિ ગંભીર, 28 જિલ્લાઓમાં લગભગ 23 લાખ લોકો પ્રભાવિત

નવી દિલ્હીઃ ભારે વરસાદને પગલે આસામમાં પૂરની સ્થિતિ સોમવારે પણ ગંભીર છે. 28 જિલ્લાઓની લગભગ 23 લાખ વસ્તી પૂરને કારણે પ્રભાવિત થઈ છે, કારણ કે મોટાભાગની નદીઓના જળસ્તર ખતરાના નિશાનથી ઉપર છે. આ વર્ષે પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડામાં મૃત્યુઆંક 78 હતો, જેમાંથી 66 લોકો એકલા પૂરમાં મૃત્યુ પામ્યા હતા. દરમિયાન લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી […]

ગુજરાતમાં ભારે વરસાદને લીધે 103 જેટલા રોડ-રસ્તાઓ વાહન-વ્યવહાર માટે બંધ કરાયા

અમદાવાદઃ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં છેલ્લા બે દિવસ દરમિયાન પડેલા ભારે વરસાદને લીધે રોડ-રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં 103 જેટલા રોડ-રસ્તાઓ વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. જેમાં પોરબંદર જિલ્લામાં 13 રસ્તાઓ તેમજ નવસારી જિલ્લામાં 10 રસ્તાઓનો સમાવેશ થાય છે. રાજ્યમાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે, જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં […]

મોરબી અને ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મચ્છુ ડેમના દરવાજા ખોલાયા

અમદાવાદઃ હાલ, દેશમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. ત્યારે દેશના મોટાભારના જળાશયો, નદી-નહેરો અને દરેક જિલ્લામાં બનાવવામાં આવેલા ડેમમાં પાણી નક્કી કરેલા સ્તરથી ઉપર આંકવામાં આવી રહ્યું છે. તેના કારણે સરકારના વહીવટીતંત્રને ભારે જહેમત ઉઠાવી પડી રહી છે. તો ગુજરતના અનેક ડેમમાં પાણીનો હદ કરતા વધારો થઈ રહ્યો છે. • ગામમાં નાગરિકોને સાવચેતીના પગલા […]

દિલ્હી: ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા, જનજીવનને અસર

નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં મુશળધાર વરસાદ થઈ રહ્યો છે. દિલ્હી-NCRમાં આજે સવારથી ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે. લોકો વાહનો સાથે વરસાદમાં ફસાયા છે. ઘણી જગ્યાએ કાર પાણીમાં ડૂબેલી જોવા મળી રહી છે. આજે સવારે દિલ્હી એરપોર્ટ પર ટર્મિનલ-1ની છતનો એક ભાગ ધરાશાયી થતા દોડધામ મચી ગઈ હતી. આ ઘટનામાં છ […]

કેરળમાં ચોમાસુ પ્રવેશ્યું, ભારે પવન સાથે ધોધમાર વરસાદ

બેંગ્લોરઃ દેશભરમાં આકરી ગરમી અને હીટવેવના કારણે લોકોની હાલત કફોડી બની છે. આ દરમિયાન ભારતીય હવામાન વિભાગે સારા સમાચાર આપ્યા છે. હવામાન વિભાગે કહ્યું છે કે, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું ગુરુવારે (30 મે) કેરળમાં પ્રવેશ્યું છે. ચોમાસુ હવે ઉત્તરપૂર્વ ભારતના મોટાભાગના વિસ્તારોમાં આગળ વધવાનું શરૂ કરી દીધું છે. ચક્રવાતી તોફાન રામલને કારણે પૂર્વોત્તર ભારતમાં વરસાદ થઈ ચૂક્યો […]

કેન્યામાં ભારે વરસાદ વચ્ચે જૂના કિજાબે ડેમમાં ભંગાણ, 40થી વધારેના મોતની આશંકા

નવી દિલ્હીઃ કેન્યામાં ભારે વરસાદને પગલે જીનજીવન ખોરવાયું છે, તેમજ અનેક વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે. કેન્યામાં ભારે વરસાદને પગલે અત્યાર સુધીમાં 100થી વધારે વ્યક્તિઓના મોત થયાં છે. દરમિયાન કેન્યાના પશ્ચિમ વિસ્તારમાં ડેમ તૂટવાની ઘટના બનતા તંત્ર દોડતું થઈ ગયું છે. આ દૂર્ઘટનામાં 40થી વધારે વ્યક્તિઓના મોત થયાનું ચર્ચાય રહ્યું છે. વહીવટી તંત્ર દ્વારા […]

અફઘાનિસ્તાનમાં ભારે વરસાદને કારણે 39 લોકોના મોત

નવી દિલ્હીઃ અફઘાનિસ્તાન હાલમાં  4 દિવસથી ચાલી રહેલા ભારે વરસાદ અને હિમવર્ષાને કારણે ખુબ મોટું નુકસાન ભોગવી રહ્યું છે. જ્યાં વિવિધ ભાગોમાં અત્યાર સુધીમાં 39 લોકોના મોત થયા છે અને 30થી વધુ લોકો ઘાયલ થયા છે. હિમવર્ષાના કારણે  પ્રાંતો અને જિલ્લાઓને જોડતા મોટાભાગના રસ્તાઓ સંપૂર્ણ રીતે બંધ થઈ ગયા છે. અફઘાન આપત્તિ વ્યવસ્થાપન મંત્રાલયના પ્રવક્તા […]

ભારે વરસાદને કારણે ચેન્નાઈની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી

ચેન્નાઈ: દક્ષિણ ભારતના તમિલનાડુ રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી વરસાદ પડી રહ્યો છે. સતત વરસાદના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે.આ દરમિયાન ભારે વરસાદને કારણે ચેન્નાઈની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટરે આ આદેશ જારી કર્યો છે. ચેન્નાઈમાં સતત વરસાદને કારણે ઘણી જગ્યાએ પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે. આવી સ્થિતિમાં સાવચેતીના ભાગરૂપે […]

ઝડપથી વધી રહ્યું છે ચક્રવાતી તોફાન ‘હામુન’, IMDએ આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું

દિલ્હી: ભારતીય હવામાન વિભાગ (IMD) એ મંગળવારે જણાવ્યું હતું કે ચક્રવાતી તોફાન ‘હામૂન’ ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે. બંગાળની ખાડી પર આવેલા ગંભીર ચક્રવાતી વાવાઝોડાને કારણે ઉત્તરપૂર્વીય રાજ્યો મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને મેઘાલય તેમજ દક્ષિણ આસામમાં મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.મિઝોરમમાં 24 ઓક્ટોબરે ભારે વરસાદની સંભાવના છે, ત્રિપુરામાં […]

મધ્ય ગુજરાતમાં ભારે વરસાદથી ઉભી થયેલી પૂરની સ્થિતિને લઈને રાહત પેકેજની જાહેરાત

અમદાવાદઃ ગુજરાતમાં તાજેતરમાં ભારે વરસાદ વરસ્યો હતો. મધ્ય ગુજરાતમાં ભારે વરસાદને પગલે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ ઉપરાંત નર્મદા નદીમાં પાણી છોડવામાં આવતા ભરૂચ સહિતના નર્મદા નદીના કિનારાના વિસ્તારોમાં પાણી ભરાયાં હતા. જેથી ખેતીને વ્યાપક નુકશાન થયું હતું. દરમિયાન રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકાર દ્વારા રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. સુત્રોના જણાવ્યા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code