BAOUમાં ‘સમતા સ્વરાંજલિ’ દ્વારા પદ્મશ્રી હેમંત ચૌહાણના સ્વરે ભાવસભર કાર્યક્રમ યોજાયો
અમદાવાદ, 13 એપ્રિલ, 2026 – Samta Swaranjali ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, અમદાવાદ ખાતે ભારતના બંધારણના શિલ્પી ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી નિમિત્તે ‘સમતા સ્વરાંજલિ’ નામે ભાવસભર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સમાનતા, ન્યાય અને માનવ મૂલ્યોને સંગીત અને સંસ્કૃતિ દ્વારા ઉજાગર કરવામાં આવ્યા હતા. સમતા સ્વરાંજલિ કાર્યક્રમ માટે યુનિવર્સિટીના આમંત્રણને માન આપીને […]


