1. Home
  2. Tag "high level meeting"

કોવિડના વધતા પ્રસરણથી સરકાર ચિંતિત, પીએમ મોદીએ તાબડતોબ બોલાવી સમીક્ષા બેઠક

કોવિડના વધતા પ્રસરણે સરકારની ચિંતા વધારી પીએમ મોદીએ બોલાવી ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક કોવિડની સાંપ્રત પરિસ્થિતિ પર કરાશે ચર્ચા વિચારણા નવી દિલ્હી: દેશમાં ઝડપી વધી રહેલો કોરોનાના વ્યાપ બાદ હવે કેન્દ્ર સરકાર એલર્ટ થઇ ચૂકી છે અને એક્શન મોડમાં છે. પીએમ મોદીએ આજે સાંજે 4 વાગે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક બોલાવી છે. આ બેઠકમાં […]

કોરોના સંકટઃ ઉત્તરપ્રદેશમાં સીએમ યોગીએ ઉચ્ચસ્તરીય બેઠક યોજી

લખનૌઃ ઉત્તરપ્રદેશ સહિત સમગ્ર દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સામે આવી રહ્યાં છે. તેમજ ઓમિક્રોન વેરિએન્ટના પોઝિટિવ કેસ પણ ઝડપથી સામે આવી રહ્યાં છે. દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી હતી. જેમાં કોવિડ-19ની સંભવિત ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને જરૂરી વ્યવસ્થા ઉભી કરવા તાકીદ કરી હતી. આ ઉપરાંત જરૂરી સૂચના આપવામાં આવી છે. […]

દેશ પર તોળાતો જવાદ વાવાઝોડાનો ખતરો, PM મોદીએ બોલાવી હાઇલેવલ મીટિંગ

વાવાઝોડાના ખતરાને લઇન પીએમ મોદીએ બોલાવી હાઇલેવલ મીટિંગ ઉચ્ચ અધિકારીઓ સાથે વાવાઝોડાની પરિસ્થિતિને લઇને કરી ચર્ચા રેસ્ક્યુ કામગીરીની તૈયારી અંગે પણ કરી સમીક્ષા નવી દિલ્હી: કોવિડના નવા વેરિએન્ટના વધતા કહેર વચ્ચે હવે ભારતમાં ચક્રવાતી આફત આવી રહી છે. ભારતના પૂર્વ વિસ્તારમાં નવું વાવાઝોડું આકાર પામી રહ્યું છે.  આગામી કેટલાક કલાકોમાં ઓડિશાના તટ પર આ વાવાઝોડું […]

અફઘાનિસ્તાન મુદ્દે ભારત સરકારે સર્વદળીય બેઠક યોજાઇ, સરકારે સમજાવી રણનીતિ

અફઘાનિસ્તાનની સ્થિતિને લઇને ભારત સરકારે સર્વદળીય બેઠક યોજી આ બેઠકમાં અફઘાનિસ્તાનની સ્થિતિને લઇને ચર્ચા કરાઇ હતી ભારત સરકારની મુખ્ય પ્રાથમિકતા લોકોને અફઘાનિસ્તાનમાંથી બહાર કાઢવાની છે નવી દિલ્હી: અફઘાનિસ્તાનમાં જોવા મળી રહેલા અરાજકતા અને તાલિબાની હુકુમતની સ્થિતિને સંદર્ભે ભારત સરકારે સર્વદળીય બેઠક યોજી હતી. વિદેશ મંત્રી એસ. જયશંકરની આગેવાનીમાં વિદેશ મંત્રાલયની ટીમે તમામ રાજકીય દળોના ફ્લોર […]

UNSC: કેટલાક દેશો આતંકવાદ સામે લડવાના આપણા સામૂહિક સંકલ્પને નબળો પાડે છે: એસ. જયશંકર

અફઘાનિસ્તાનની સ્થિતિ સારી નથી UNSCમાં ભારતીય વિદેશ મંત્રી જયશંકરે બેઠક સંબોધિત કરી કેટલાક દેશ આપણા આતંકવાદ સામે લડવાના સંકલ્પને નબળો પાડે છે નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા માટે ખતરારૂપ આતંકી ગતિવિધિઓના સંદર્ભે ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની ઉચ્ચ સ્તરીય બેઠકને સંબોધિત કરી છે. આ દરમિયાન તેઓએ પાકિસ્તાન પર નિશાન સાધ્યું […]

શાળા-કોલેજો શરૂ કરવા માટે ઉચ્ચસ્તરીય બેઠકમાં નિર્ણય લેવાશેઃ ચુડાસમા

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના કેસમાં નોંધપાત્ર ઘટાડો થતાં સરકારે નિયંત્રણો હળવા કરી દીધા છે. તમામ ઉદ્યોગ-ધંધા અને બજારો પણ રાબેતા મુજબ ખૂલી ગઈ છે. પરંતુ નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થયો હોવા છતાં હજુ વિદ્યાર્થાઓને ઓન લાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. શાળા સંચાલકો પણ સ્કુલ ખોલવાની માગણી કરી રહ્યા છે. ત્યારે શાળાઓ અને કોલેજો ફરી ખોલવા […]

જમ્મૂ ડ્રોન હુમલો: પીએમ મોદીએ કરી ઉચ્ચ સ્તરીય બેઠક, રક્ષા ક્ષેત્રમાં ભાવિ પડકારોને લઇને થઇ ચર્ચા

પીએમ મોદીએ ગૃહ મંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક કરી આ બેઠકમા રક્ષા ક્ષેત્રે રહેલા ભાવિ પડકારો વિશે ચર્ચા કરવામાં આવી તેમાં સેનામાં આધુનિક ઉપકરણોનો ઉપયોગથી લઇને યુવાઓની ભરતી સહિતના મુદ્દે થઇ ચર્ચા નવી દિલ્હી: પીએમ મોદીએ આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર […]

PM મોદીએ આજે બોલાવી હાઇ લેવલ મીટિંગ, આ બાબતે થઇ શકે છે ચર્ચા

પીએમ મોદીએ આજે બોલાવી હાઇ લેવલ મીટિંગ આ મીટિંગમાં ગૃહ મંત્રી અમિત શાહ સહિતના મંત્રીઓ રહેશે ઉપસ્થિત આ મીટિંગમાં ડ્રોન હુમલાને લઇને થઇ શકે છે ચર્ચા નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીર એરફોર્સ સ્ટેશન પર થયેલા ડ્રોન હુમલા બાદ સરકાર વધુ એક્શન મોડમાં છે. પીએમ મોદીએ આજે સાંજે અમિત શાહ અને રાજનાથસિંહ સાથે બેઠક બોલાવી છે. ડ્રોન […]

દેશમાં કોરોના સંક્રમણને કેવી રીતે અંકુશમાં લેવું? આજે લેવાઇ શકે છે નિર્ણય

દેશમાં કોરોના વાયરસના સંક્રમણમાં સતત થઇ રહ્યો છે વધારે આજે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીની અધ્યક્ષતામાં યોજાશે ઉચ્ચ સ્તરીય બેઠક કોરોના મહામારીને ડામવા માટેની તૈયારીઓને લઇને ચર્ચા કરાશે નવી દિલ્હી: હાલમાં સમગ્ર દેશ કોરોનાના ભરડામાં છે. રોજ એક લાખ જેટલા કેસ સામે આવી રહ્યા છે. પીએમ મોદીએ ભલે સંપૂર્ણ લોકડાઉનની સંભાવનાથી ઇન્કાર કર્યો હોય પરંતુ સતત વકરતી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code