1. Home
  2. Tag "higher prices"

ડીઝલની અછતને લીધે ખાનગી કંપનીઓના પંપો પર વધુ ભાવ લેવાતા હોવાની ફરિયાદ

અમદાવાદઃ ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી પેટ્રોલ પંપો પર એકાએક ડીઝલની અછત જોવા મળી રહી છે. જેમાં વાવાણી ટાણે જ ડીઝલની અછત સર્જાતા ખેડુતો ટ્રેક્ટર લઈને ડીઝલ મેળવવા માટે પંપ પર ભટકી રહ્યા છે. બીજીબાજુ કેટલીક ખાનગી કંપનીઓના પંપ પર કાળા બજારમાં ડીઝલ વેચવાનો કારોબાર ચાલી રહ્યો છે. રાજ્યના પુરવઠા વિભાગના અધિકારીઓને ડીઝલના નિયત કરતા વધુ […]

સફેદ ડુંગળીની સિઝન શરૂ થઇ છતાં ડિહાઇડ્રેશન કારખાનામાં કોલસાના વધુ ભાવને લીધે ઉત્પાદન ઠપ

રાજકોટઃ સૌરાષ્ટ્રના માર્કેટ યાર્ડ્સમાં રવિ સીઝનની ધૂમ આવક થઈ રહી છે. જેમાં સફેદ ડુંગળીની આવક પણ સારા પ્રમાણમાં થઈ રહી છે. પરંતુ ખેડુતોને પુરતા ભાવ મળતા ન હોવાની ફરિયાદો ઊઠી છે. સફેદ ડુંગળીનો ડિહાઈડ્રેશનના ઉદ્યોગમાં સારીએવી માગ રહેતી હોય છે. પરંતુ ડિહાઇડ્રેશન ઉદ્યોગમાં ઉત્પાદન ચાલુ થઇ શક્યું નથી. કોલસાના ખૂબ ઉંચા ભાવ અને મજૂરોની તંગીને […]

સરકારે જાહેર કરેલા ટેકાના ભાવ કરતા ખેડુતોને ખૂલ્લા બજારમાં મગફળીના વધુ ભાવ મળી રહ્યા છે

જામનગર : જિલ્લામાં અતિવૃષ્ટીને લીધે મગફળીના ઉત્પાદનમાં ઘટાડો થયો છે પણ આ વર્ષે ખેડુતોને ધારણા કરતા વધુ ભાવ મળી રહ્યા છે. જિલ્લામાં ટેકાના ભાવે મગફળીના વેચાણ માટે 33 હજારથી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવી ભારે ઉત્સાહ સરકાર સમક્ષ દેખાડયો હતો પરંતુ ટેકાના ભાવે ખરીદી પ્રક્રિયાનો પ્રારંભ કરાયો હોવા છતાં ખેડૂતો દ્વારા નિરઉત્સાહ દર્શાવવામાં આવી રહ્યો છે, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code