હિંમતનગર-ગાંભાઈ હાઈવે પર કાર અને રિક્ષા વચ્ચે અકસ્માતમાં 3 મહિલાના મોત
હિંમતનગર, 9 જુન, 2026 : 3 women die in accident between car and rickshaw જિલ્લાના ગાંભોઈ-રણાસણ સ્ટેટ હાઈવે પર હાથરોલ ગામ નજીક આજે કાર અને રિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે આવી રહેલી રિક્ષાના ચાલકે અચાનક ટર્ન લેતા સામેથી આવતી કાર સાથે તેની જોરદાર ટક્કર થઈ હતી. આ પ્રચંડ અકસ્માતમાં રિક્ષામાં સવાર ત્રણ […]


