1. Home
  2. Tag "Hindi Day"

આજે હિન્દી દિવસ- જાણો તેનું મહત્વ અને તેનો ઈતિહાસ

દિલ્હીઃ હિન્દી ભાષા વિશ્વની મુખ્ય ભાષાઓમાંની એક છે. હિન્દીને ભારતની   ઓળખ તરીકે પણ જોઈ શકાય છે. જો કે, હિન્દી ભાષા ભારત સહિત અન્ય ઘણા દેશોમાં બોલાય છે. હિન્દી ભાષા વિદેશમાં રહેતા ભારતીયોને એકબીજા સાથે જોડવાનું કામ કરે છે. ભારતમાં 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશો છે. ભારત તમામ રાજ્યોમાં રહેતા લોકોને હિન્દીના મહત્વથી વાકેફ કરવા […]

14 સપ્ટેમ્બર એટલે હિન્દી દિવસ – જાણો આ દિવસ શા માટે ઉજવવામાં આવે છે, તેનો ઈતિહાસ

14 સપ્ટેમ્બર એટલે હિન્દી દિવસ ટભારતભરમાં આ દિવસની ઉજવણી કરવામાં આવે છે દિલ્હીઃ- દેશભરમાં 14 મીસપ્ટેમ્બરના રોજ હિન્દી દિવસ ઉજવવામાં આવે છે કારણ કે 14 સપ્ટેમ્બર વર્ષ  1949 માં હિન્દી ભાષાને આપણા દેશમાં સત્તાવાર ભાષાનો દરજ્જો મળ્યો ત્યારથી આ દિવસને હિન્દી દિવસ તરીકે ઉજવાય છે. ઘણા દિગ્ગજોએ હિન્દીને રાષ્ટ્રભાષાનો દરજ્જો આપવાની માંગ ઉઠાવી હતી, જોકે […]

14 સપ્ટેમ્બરના રોજ હિન્દી દિવસ કેમ ઉજવવામાં આવે છે, જાણો કેવી રીતે થઇ શરૂઆત

આજે દેશભરમાં ઉજવાઈ રહ્યો છે હિન્દી દિવસ 1953 ના રોજ પ્રથમ હિન્દી દિવસની ઉજવણી જાણો આ દિવસને ઉજવવા પાછળનું કારણ 14 સપ્ટેમ્બર દેશભરમાં હિન્દી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ હિન્દી ભાષાના મહત્વ અને તેની જરૂરિયાતની યાદ અપાવે છે. 14 સપ્ટેમ્બર 1949 માં હિન્દીને સત્તાવાર ભાષાનો દરજ્જો મળ્યો, ત્યારથી દર વર્ષે આ દિવસ ‘હિન્દી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code