1. Home
  2. Tag "history"

ઓલિમ્પિકમાં 13 વર્ષ પછી ભારતને મળ્યો ગોલ્ડ મેડલ, જૈવલિન થ્રોમાં નીરજ ચોપડાએ રચ્યો ઈતિહાસ

દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિકમાં આજે ભારત માટે મહત્વનો દિવસ રહ્યો હતો. આજે ભારતને રેસ્લર બજરંગ પુનિયાએ બ્રોન્ઝ મેડલ અપાવ્યો હતો. જ્યારે ગોલ્ફમાં પણ ભારતીય ખેલાડી અદિતિ અશોકે ચોથુ સ્થાન હાંસલ કરીને દેશનું ગૌરવ વધાર્યું છે. દરમિયાન જૈવલિન થ્રો એટલે કે ભાલા ફેંકમાં ભારતીય નીરજ ચોપડાએ ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો હતો. ટોક્યો ઓલિમ્પિકમાં ભારતને પ્રથમ ગોલ્ડ […]

5 ઓગસ્ટની શુભ તિથિએ વધુ એક ઈતિહાસ બન્યોઃ CM યોગીએ ભારતીય હોકી ટીમને આપી શુભેચ્છાઓ

લખનૌઃ ભારતીય હોકી ટીમે 41 વર્ષ બાદ ઓલિમ્પિકમાં મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. ભારતીય પુરુષ હોકી ટીમ કાંસ્ય મેડલ જીતતા ભારતીય ખેલાડીઓ ઉપર શુભકામનાઓનો વરસાદ થઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ હોકી ટીમને શુભકામનાઓ આપી હતી. જ્યારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રીએ 5 ઓગસ્ટના દિવસનો ઇતિહાસ કરીને અનોખી રીતે શુભકામનાઓ પાઠવી હતી. आज 05 अगस्त की ऐतिहासिक […]

ટોક્યો ઓલિમ્પિકઃ ભારતીય પુરુષ હોકી ટીમે રચ્યો ઈતિહાસ, 41 વર્ષ બાદ જીત્યો મેડલ

દિલ્હીઃ જાપાનના ટોકિયોમાં હાલ ઓલિમ્પિક ગેમ્સ યોજાઈ રહી છે. જેમાં ભારતે અત્યાર સુધીમાં એક સિલ્વિર અને બે બ્રોન્ઝ મેડલ જીત્યાં છે. હવે ભારતીય પુરુષ હોકી ટીમે પણ ઈન્ટરનેશનલ હોકીમાં પરત ફરીને ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. 41 વર્ષ બાદ ભારતીય પુરુષ હોકી ટીમે બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે. આ જીતને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ […]

टोक्यो ओलंपिक : पहले ही दिन भारत का खाता खुला, मीराबाई चानू ने भारोत्तोलन में रजत जीत रचा इतिहास

टोक्यो, 24 जुलाई। टोक्यो ओलंपिक खेलों में पदक स्पर्धाओं के पहले ही दिन भारत का खाता खुल गया, जब महिला भारोत्तोलक मीराबाई सैखोम चानू ने 49 किलोग्राम भार वर्ग में रजत पदक जीतकर भारतीय खेलों के इतिहास में नए अध्याय का सृजन कर दिया। Could not have asked for a happier start to @Tokyo2020! India is […]

ટેક ટિપ્સ: Youtube પરથીઆ રીતે હિસ્ટ્રી કરી શકો છો ડિલીટ

યુટ્યુબ પર શું જોયું તે કોઇને ખબર નહીં પડે અહીંયા આપેલી પ્રોસેસથી યુટ્યુબ હિસ્ટ્રી કરી શકો છો ડિલીટ ત્યારબાદ આ હિસ્ટ્રીને ગૂગલ પરથી રિટ્રાઇવ કરી શકાય છે અમદાવાદ: વોટ્સએપ બાદ સૌથી વધુ કોઇ લોકપ્રિય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ હોય તો તે યુટ્યૂબ છે. વિશ્વના અબજો યૂઝર્સ યુટ્યૂબનો દૈનિક ધોરણે ઉપયોગ કરે છે. યુટ્યૂબ પર ઑનલાઇન વીડિયો […]

વિંબલડન ટેનિસઃ ભારતીય મૂળના અમેરિકી સમીરે 30 વર્ષ બાદ રચ્યો ઈતિહાસ, બાળકોના સિંગલમાં મેળવી જીત

દિલ્હીઃ ભારતીય મૂળના અમેરિકી કિશોર સમીર બેનર્જીએ 30 વર્ષ બાદ ઈતિહાસ ફરીથી પુનઃ જીવીત કર્યો હતો. અહીં બીજા ગ્રેન્ડ સ્લેમ એટલે કે વિમ્બલડન ટેનિસ ટુર્નામેન્ટના બાળકોનું ટાઈટલ જીત્યું હતું. ચર્ચ રોડ સ્થિત ઓલ ઈંગ્લેન્ડ કલબના કોર્ટ નંબર-1 પર રમાયેલી ફાઈનલમાં 17 વર્ષીય સમીરએ સાથી અમેરિકી વિક્ટર લિલોવને 7-5,6-3થી હરાવ્યો હતો. વિશ્વ જુનિયર નંબર 19માં વેસેક્લે […]

કપડાના જીન્સમાં કેમ હોય છે નાના પોકેટ? વાંચો શું છે આ પાછળનો ઈતિહાસ

પહેરવાના જીન્સનો કઇક અલગ છે ઈતિહાસ કેમ હોય છે જીન્સમાં નાના પોકેટ? જાણીને સૌ કોઈને થશે આશ્ચર્ય ફેશન એ હવે વિશ્વમાં તમામ લોકો માટે સારા દેખાવા માટેનો આસાન રસ્તો અને વિચારધારા પણ બની ગઈ હોય તેમ લાગે છે. કોઈ પણ વ્યક્તિની પહેલી ઓળખાણ તેના કપડાના પહેરવેશ જ થાય છે અને પહેલાના સમયમાં પણ તેનાથી જ […]

સ્વાંત્ર્ય સંગ્રામનો ઇતિહાસબોધ નવી પેઢીને આપવાની જવાબદારી આપણા સૌની છેઃ ઉપરાષ્ટ્રપતિ

ગાંધીનગરઃ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ ૧૨ માર્ચે સાબરમતી આશ્રમથી શરૂ કરાવેલી દાંડીયાત્રાનું આજે ૬ એપ્રિલે દાંડી સ્થિત નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ ખાતે ઉપરાષ્ટ્રપતિશ્રીએ સમાપન કરાવ્યું હતું. દેશની આઝાદીના ૭૫ વર્ષ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી આરંભાયેલા ‘આઝાદીના અમૃત મહોત્સવ’ અંતર્ગત અમદાવાદના સાબરમતી આશ્રમથી નીકળેલી દાંડી યાત્રાના સમાપન સમારોહ વેળાએ ઉપરાષ્ટ્રપતિ વૈંકયા નાયડુએ જણાવ્યું હતું કે, સ્વાતંત્ર્ય […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code