યાત્રાધામ અંબાજીમાં 14મી માર્ચે પુનમ પણ હોળીકાદહન 13મી માર્ચના રોજ કરાશે
ફાગણ સુદ પૂનમ બે ભાગમાં વહેંચાઈ અંબાજી મંદિરમાં સાંજે 30 કલાકે થતી આરતી પણ હોળી પ્રગટાવ્યા બાદ કરાશે દર્શને આવતા ભાવિકો માટે પુનમ 14મી માર્ચની ગણાશે અંબાજીઃ પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી મંદિરમાં ફાગણી પુનમે પ્રગટાવાતી હોળીનું ખાસ મહત્વ છે. ભક્તો દૂર દૂરથી આ દિવસે અંબાજીના દર્શન કરવા આવતા હોય છે. ત્યારે આ વર્ષે ફાગણ સુદ પૂનમ […]