1. Home
  2. Tag "home and abroad"

દેશ-વિદેશમાં ભારતીય સિલ્કની બ્રાન્ડ ઇક્વિટી બનાવાશેઃ કેન્દ્રીય મંત્રી દર્શના જરદોશ

અમદાવાદઃ સિલ્ક માર્કનો ઉદ્દેશ્ય રેશમના સામાન્ય પ્રમોશન અને દેશ-વિદેશમાં ભારતીય સિલ્કની બ્રાન્ડ ઇક્વિટી બનાવવાનો છે. તેમ કેન્દ્રીય ટેક્સટાઈલ અને રેલ્વે રાજ્ય મંત્રી દર્શના વિક્રમ જરદોષે સિલ્ક માર્ક એક્સ્પોનું ઉદ્ઘાટન પ્રસંગ્રે કહ્યું હતું. આ પ્રદર્શનનું આયોજન સિલ્ક માર્ક ઓર્ગેનાઈઝેશન ઓફ ઈન્ડિયા (SMOI) એ સોસાયટી દ્વારા કરવામાં આવ્યું છે, જે ભારત સરકારના ટેક્સટાઈલ મંત્રાલયના કેન્દ્રીય સિલ્ક બોર્ડ […]

પોરબંદર પંથકના અનેક સરોવરમાં ફ્લેમિંગો, કુંજ,પેલિકન સહિત દેશ-વિદેશના પક્ષીઓનો જમાવડો

પોરબંદર: ગુજરાતમાં છીછરા પાણીના સરોવરમાં દર વર્ષે હજારો માઈલનું અંતર ખેડીને વિદેશી પક્ષીઓ આવતા હોય છે. છેલ્લા કેટલાક વર્ષોથી પોરબંદર જિલ્લાના છીછરા પાણીના સરોવરોમાં વિદેશી પક્ષીઓ મહેમાન બની રહ્યા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ પોરબંદર જિલ્લાના અલગ-અલગ વેટલેન્ડોમાં મોટી સંખ્યામાં પક્ષીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે. પોરબંદર જિલ્લામાં અનેક જળપ્લાવિત વિસ્તારો આવેલા હોવાથી દેશ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code