1. Home
  2. Tag "Home Department"

રાજકોટ પોલીસ તોડકાંડઃ સીટનો રિપોર્ટ ગૃહ વિભાગને સોંપાયો, હવે રિપોર્ટને આધારે પગલા ભરાશે

રાજકોટઃ  શહેરનો ભારે ચર્ચાસ્પદ અને ટોક ઓફ સ્ટેટ બની ગયેલો રાજકોટ પોલીસના તોડકાંડ મામલે સત્તાધારી ભાજપના ધારાસભ્યની ફરિયાદ બાદ ગૃહ વિભાગે ડીજીપી વિકાસ સહાયના નેતૃત્વ હેઠળના સીટને તપાસ સોંપી હતી, આક્ષેપિતો અને ફરિયાદીના નિવેદનો પૂરા થયા બાદ આ મામલે DGP વિકાસ સહાયે દસ્તાવેજી પુરાવા પુરાવા સાથે 200 પાનાનો રિપોર્ટ પોલીસવડા આશિષ ભાટિયાને સોંપ્યો છે. હવે […]

ગુજરાતમાં યુવતીઓની છેડતી કરતા રોડસાઈડ રોમિયો સામે થશે આકરી કાર્યવાહી

અમદાવાદઃ ગુજરાતમાં અસામાજીક પ્રવૃતિને ડામવા માટે સરકાર અને પોલીસ દ્વારા અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે. હવે યુવતીઓની છેડતી કરનારા અને જાતિય સતામણી કરનારા શખ્સો સામે સરકારે લાલઆંખ કરી છે. હવે આવા શખ્સો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. આ અંગે ગૃહ વિભાગે કડક કાર્યવાહી આદેશ આપ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યમાં દારૂ, જુગાર, કસાઈ, […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code