1. Home
  2. Tag "Home Ministery"

દિલ્હી એરપોર્ટની સ્થિતિને નિયંત્રણમાં લાવવા ગૃહમંત્રાલય દ્રારા ઊચ્ચ બેઠક બોલાવાઈ

ક્રિસમસને લઈને દિલ્હી એરપોર્ટ પર ભીડની સ્થિતિ એરપોર્ટની સ્થિતિને નિયંત્રણમાં લેવા ગૃહમંત્રાલયે બોલાવી બેઠક દિલ્હીઃ- છેલ્લા ઘણા દિવલસથી રાજધાની દિલ્હીના ઈન્ટરનેશનલ એરપોરપ્ટ પર ભારેભીડ જોવા મળી રહી છે, ખાસ કરીને ક્રિસમસ જેવો તહેવાર પાસે આવી રહ્યો છે જેને લઈને યાત્રીઓની સંખ્યા વધી છે, છેલ્લા ઘણા દિવસથી આ સ્થિતિને લઈને હોબાળો મચ્યો છએ ત્યારે હવે સ્થતિ […]

દેશની આતંરિક સુરક્ષા નિયંત્રણમાં – ગૃહમંત્રાલય એ વર્ષ 2021નો રિપોર્ટ જારી કર્યો

આંતરિક સુરક્ષાને લઈને ગૃહમંત્રાલયનો રિપોર્ટ વર્ષ 2021ના સુરક્ષા નિયંત્રણમાં રહી દિલ્હીઃ- કેન્દ્રની સરકાર દેશની સુરક્ષાને લઈને અનેક મહત્વના પગલા લેવા માટે જાણીતી છે ત્યારે કેન્દ્ર દ્રારા લેવાયેલા અનેક પગલાથી હાલ જમ્મુ કાશ્મીરથી લઈને દેશની અનેક સીમાઓ પર પહેલાની સરખામણીમાં સુરક્ષા સારી જોવા મળે છે ત્યારે હવે વિતેલા દિવસે દેશની સુપરક્ષાને લઈને ગૃહમંચ્રાલય દ્રારા રિપોર્ટ જારી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code