રાજકોટમાં પારિવારિક ઝગડામાં પતિએ પત્નીના નાનાની છરીના ઘા ઝીંકીને હત્યા કરી
રાજકોટ, 14 જુન, 2026 : Husband stabs Nanaji to death શહેરના વિમલનગરમાં ગઈ મોડી રાત્રે રિસામણે આવેલી પત્નીને લીધે પારિવારિક ઝગડામાં ઉશ્કેરાયેલા પતિએ પત્નીના નાનાની છરીના ઘા મારીને હત્યા કરી હતી. તેમજ બચાવવા વચ્ચે પડેલા નાનીને પણ ગંભીર ઈજા થઈ હતી. આ બનાવથી ભારે ચકચાર મચી ગઈ હતી. આ બનાવની જાણ થતાં ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓ […]


