1. Home
  2. Tag "ICC Cricket world cup"

અમદાવાદમાં કોમનવેલ્થ કનેક્ટ ફોરમ: રમતગમત, અર્થતંત્ર અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે મંથન

અમદાવાદ, 24 ફેબ્રુઆરી, 2026 – Commonwealth Connect Forum અમદાવાદના વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે “આયોજિત ‘કોમનવેલ્થ કનેક્ટ ફોરમ’માં રાજ્ય સરકાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, યુનાઇટેડ કિંગડમ તથા આંતરરાષ્ટ્રીય રમતગમત-ઉદ્યોગના પ્રતિનિધિઓએ એક મંચ પર મળી ભાવિ કોમનવેલ્થ ગેમ્સ, સ્પોર્ટ્સ ઇકોનોમી અને વૈશ્વિક રોકાણના અવસરો અંગે વ્યાપક ચર્ચા કરી હતી. અમદાવાદ ખાતે યોજાયેલા કોમનવેલ્થ કનેક્ટ ફોરમ 2026 કાર્યક્રમને […]

આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપઃ ભારતની પ્રથમ મેચ રવિવારે ઓસ્ટ્રેલિયા સાથે ચેન્નઈમાં રમાશે

નવી દિલ્હીઃ ક્રિકેટનો મહાકુંભ મનાતા આઈસીસી ક્રિકેટ વર્લ્ડકપનો ભારતમાં ભવ્ય પ્રારંભ થયો છે, દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમ પરિવારે પ્રથમ મેચ રમશે. ટીમ ઈન્ડિયા અને ઓસ્ટેરેલિયા વચ્ચે રવિવારે રમાશે. પ્રથમ મેચ પૂર્વે ભારતીય ટીમના ખેલાડીઓએ ચેન્નઈમાં જોરદાર પ્રેક્ટીસ કરીને પરસેવો પાડ્યો હતો. આઈસીસી વર્લ્ડકપના પ્રારંભમાં ભારતનો મુકાબલો રવિવારે ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સાથે થશે. પ્રેક્ટીસ […]

ICC ક્રિકેટ વર્લ્ડકપ માટે પાકિસ્તાનની ટીમ જાહેર, ફાસ્ટ બોલર નસીમ ઈજાને કારણે ટીમની બહાર

નવી દિલ્હીઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે વર્લ્ડ કપ 2023 માટે ટીમની જાહેરાત કરી દીધી છે. બાબર આઝમની કેપ્ટનશીપવાળી ટીમમાં હસન અલીનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ફાસ્ટ બોલર નસીમ શાહ ઈજાના કારણે તેને ટીમમાંથી પડતો મુકવામાં આવ્યો છે. નસીમ એશિયા કપ 2023 દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. શાહીન આફ્રિદી, હરિસ રઉફ અને સલમાન આગાનો ટીમમાં સમાવેશ કરાયો […]

વર્લ્ડ કપ 2027માં 14 ટીમો લેશે ભાગ, દર બે વર્ષે યોજાશે ટી-20 વિશ્વ કપ

હવે વર્લ્ડ કપમાં 14 ટીમો લેશે ભાગ ચેમ્પિયન્સ ટ્રોફી પણ ફરી શરૂ થશે દર બે વર્ષે ટી-20 વર્લ્ડ કપ રમાશે નવી દિલ્હી: ICCએ 8 વર્ષનો આગામી ફ્યૂચર ટૂર કાર્યક્રમ જાહેર કર્યો છે. જેમાં ટી-20 વર્લ્ડ કપ દર બે વર્ષ રમાશે, જ્યારે 50 ઓવરોના વર્લ્ડ કપમાં 2027માં 14 ટીમો ભાગ લેશે. આ ઉપરાંત વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશિપના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code