કોરોના સંકટઃ ભારતની આ રસી ડેલ્ટાના ત્રણેય મ્યુટેશન સામે આપે છે રક્ષણ
દિલ્હીઃ ગુજરાત સહિત સમગ્ર દેશ કોરોના સામે લડાઈ લડી રહ્યું છે. કેન્દ્ર અને વિવિધ રાજ્ય સરકારોએ સંભવિત ત્રીજી લહેરની તૈયારીઓ પણ કરી લીધી છે. બીજી તરફ રસીકરણ અભિયાન તેજ બનાવવામાં આવ્યું છે. દરમિયાન કોવેક્સિન નામની રસી કોરોનાના ડેલ્ટાના ત્રણેય મ્યુટેશન સામે રક્ષણ આપે છે. ICMR એ કોવેક્સિન લેનાર 25,798 લોકોનો સ્ટડી કર્યો ત્યારે તેને જણાયું […]


