ડિસેમ્બર સુધીમાં તમામ વસ્તીનું થઇ જશે રસીકરણ: ICMR
દેશમાં કોરોના વેક્સિનેશનને લઇને યોજાઇ પત્રકાર પરિષદ જુલાઇથી દરરોજ 1 કરોડ લોકોને રસી અપાશે: ICMR ડિસેમ્બર સુધીમાં તમામ વસ્તીનું રસીકરણ કરાશે નવી દિલ્હી: દેશમાં કોરોના વેક્સિનેશનની પ્રગતિને લઇને યોજાયેલી પત્રકાર પરિષદમાં ICMRના ડાયરેક્ટર ડૉ. બલરામ ભાર્ગવે જણાવ્યું હતું કે, કોવિશિલ્ડ ડોઝ લગાવવાના શેડ્યૂલમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. તેના માત્ર બે ડોઝ હશે. કોવિશિલ્ડનો પ્રથમ […]


