1. Home
  2. Tag "IMD Alert"

દિલ્હી સહીત દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદ -આગામી દિવસોમાં પણ આ રાજ્યોમાં વરસાદની આગાહી

દિલ્હીઃ- દેશભરમાં  અનેક રાજ્યોમાં વરસાદ બાદ આ  વાતાવરણ ઠંડુ બન્યું છે. કેટલાક રાજ્યો એવા છે જ્યાં વરસાદ લોકો માટે મુશ્કેલીનું કારણ બન્યો છે. મધ્યપ્રદેશના 20 થી વધુ જિલ્લાઓમાં ભારે વરસાદ બાદ રાજ્યમાં સ્થિતિ નિયંત્રણ બહાર થઈ ગઈ છે. આસાથે જ ગુજરાતમાં હવામાન વિભાગે 18 સપ્ટેમ્બરે વરસાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે. રાજ્યમાં 19 સપ્ટેમ્બરે […]

હવામાન વિભાગની આગામી 3 દિવસ સુધી ભારે વરસાદની આગાહી -જાણો ક્યા રાજ્યમાં પડશે વરસાદ

હવામાન વિભાગે વરસાદની આગાહી કરી 3 દિવસ સુધી કેટલાક રાજ્યોમાં વરસાદની શક્યતા દિલ્હીઃ હવામાન વિભાગે દેશના કેટલાક રાજ્યોમાં ભઆરે વરસાદની આહાગી કહી છે, તાજેતરના દિવસોમાં દક્ષિણ ભારતના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. તમિલનાડુ, આંધ્રપ્રદેશ સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે ચેતવણી આપી છે […]

દિવાળીના તહેવારે જ દેશના કેટલાક રાજ્યો પર ચક્રવાત સિતરંગનું જોખમ – હવામાન વિભાગનું એલર્ટ જારી

દિવાળીના પર્વ પર જ ચક્રવાતનું જોખમ હવામાન વિભાગે અનેક રાજ્યોને કર્યા એલર્ટ દિલ્હીઃ- દેશભરમાં દિવાળીનો પર્વ ચાલી રહ્યો છે ત્યારે બીજી તરફ દેશના કેટલાક રાજ્યોમાં વાતાવરણ બદલાવાની સંભાવનાઓ છે,આ સાથે જ ચક્રવાતનું જોખમ પમ મંડળાઈ રહ્યું ભલે ચોમાસાએ વિદાય લીધી છે, પરંતુ વરસાદે હજુ વિદાય લીધી નથી. ઘણા રાજ્યોમાં હજુ પણ વરસાદી માહોલ જારી રહ્યો […]

વરસાદ બગાડશે દિવાળી? હવામાન વિભાગે કેટલાક રાજ્યોમાં વરસાદને લઈને એલર્ટ જારી કર્યું

દિવાળી ટાણે જ વરસાદનો કહેર  હવામાન વિભાગે જારી કર્યું એલર્ટ   દિલ્હીઃ- દેશભરમાં દિવાળઈની તૈયારીઓ જોરશોરથી ચારી રહી છે ફટાકડા માર્કેટ પણ ઘનઘમી ઉઠ્યા છે તો મીઠાઈ અને કપડા માટેની ખરીદીઓમાં લાંબી લાઈનો જોવા મળી રહબી છે જો કે આ સમગ્ર સ્થિતિ વચ્ચે તમારી દિવાળઈની મજા ફીકી પડી શકે છે,કારણ કે હવામાન વિભાગે કેટલાક રાજ્યોમાં […]

અનેક રાજ્યોમાં વરસાદની સંભાવનાઃ- હવામાન વિભાગે એલર્ટ જારી કર્યું

વરસાદ બગાડશે દિવાળીના પ્રવની મજા અનેક રાજ્યોમાં વપસાદની સંભાવના દિલ્હીઃ- ચાલુ વર્ષ દરમિયાન વરસાદનો દોર લાંબો રહ્યો છે દેશમાં હવે દિવાળીના પ્રવને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે દેશના ઘણા રાજ્યોમાં વરસાદનું એલર્ટ જારી કરવામાં આવ્યું છે,આ પહેલા પણ અનેક રાજ્યોમાં છૂટો છવાયો વરસાદ પડી ચૂક્યો છે તો પહાડી વિસ્તારો ,દિલ્હી અને ઉત્તરપ્રદેશ જેવા […]

હવામાન વિભાગે દેશના અનેક રાજ્યોમાં ભારે વરસાદની કરી આગાહી 

વામાન વિભાગની આગાહી કેટલાક રાજ્યોમાં પડશે ભારે વરસાદ દિલ્હીઃ- દેશભરમાં ચોમાસુ હવે પુરુ થવાને આરે છે તો બીજી તરફ દેશના પહાડી રાજ્યોમાં ભઆરે વરસાદને લઈને એ ર્ટ જારી કરવામાં આવ્યું છે હવામાન વિભાગે આજરોજ રવિવારે આગામી 24 થી 48 કલાકમાં આસામ અને મેઘાલય સહિત ઘણા રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરી છેભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર […]

દિલ્હીમાં આગામી ત્રણ દિવસ સુધી રહેશે હીટ વેવ, 13 મેથી વાતાવરણ ફરી થશે ખુશનુમા,આ રાજ્યોમાં થશે ભારે વરસાદ

આગામી ત્રણ દિવસ સુધી રહેશે હીટ વેવ 13 મેથી વાતાવરણ ફરી થશે ખુશનુમા આ રાજ્યોમાં થશે ભારે વરસાદ દિલ્હી:છેલ્લા કેટલાક દિવસોથી દેશના ઘણા ભાગોમાં હવામાનની પેટર્ન બદલાઈ ગઈ છે.કાળઝાળ ગરમીથી લોકોને થોડી રાહત મળી હતી, પરંતુ હવે સોમવારે ભારતીય હવામાન વિભાગની આગાહી સાથે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ફરીથી ગરમીનું મોજું ફરી વળશે.IMDએ જણાવ્યું […]

રાજધાનીમાં ફરીવાર આવ્યો હવામાનમાં પલટો,ભારે વરસાદ સાથે કરા પડ્યા

દિલ્હીમાં ભારે વરસાદ સાથે કરા પડ્યા તાપમાનમાં એકાએક થયો ઘટાડો હવામાન વિભાગે કરી હતી આગાહી દિલ્હી:દેશની રાજધાની દિલ્હીના ઘણા ભાગોમાં શુક્રવારે રાત્રે વરસાદ સાથે કરા પડવાને કારણે હવામાનમાં પલટો આવ્યો હતો.વરસાદ અને કરા બાદ તાપમાનમાં ઘટાડો થયો છે.દિલ્હીમાં શુક્રવારે દિવસભર વાતાવરણ ખુશનુમા રહ્યું હતું,પરંતુ સૂર્યાસ્ત થતાં જ આકાશ અંધારું થઈ ગયું હતું.અગાઉ સાંજે પણ દિલ્હીના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code